________________
११३४
किंतु-कस्स न हरंति हिययं विसया ? नो कस्स वल्लहा सुयणा ? । किंतु खरपवणपहयं किसलयमिव भंगुरं जीयं ।।२।।
एत्तो च्चिय दुज्जणमाणसं व मोत्तूण रजरट्ठाई । धीरा दुरणुचरंपि हु संजममग्गं समणुलग्गा ||३||
ता मोहपसरमुच्छिंदिऊण मो अणुमण्ण धम्मकरणत्थं । किं वल्लहं निरुंभइ कोवि हु जलणाउले गेहे ? ।।४।।
श्रीमहावीरचरित्रम्
एवं च भणिए अम्मापिऊहिं कहियं - 'पुत्त ! इमं तुह सरीरं विसिट्ठलक्खण- वंजणगुणोववेयं उत्तमबल-वीरिय-सत्तजुत्तं उदग्गसोहग्गसंगयं समग्गरोगरहियं निरुवहयलट्ठपंचिंदियं पढमजोव्वण
किन्तु कस्य न हरन्ति हृदयं विषयाः ? नो कस्य वल्लभाः स्वजनाः ? | किन्तु खरपवनप्रहतं किसलयमिव भङ्गुरं जीवनम् ।।२।।
अतः एव दुर्जनमानसमिव मुक्त्वा राज्यराष्ट्राणि । धीराः दुरनुचरमपि खलु संयममार्गं समनुलग्नाः ||३||
ततः मोहप्रसरमुच्छिद्य मां अनुमन्येथां धर्मकरणार्थम् ।
किं वल्लभं निरुणत्ति कोऽपि खलु ज्वलनाऽऽकुले गृहे ? ||४||
एवं च भणिते अम्बा-पितृभ्यां कथितं 'पुत्र ! इदं तव शरीरं विशिष्टलक्षणव्यञ्जनगुणोपपेतम्, उत्तमबल-वीर्य-सत्वयुक्तम्, उदग्रसौभाग्यसङ्गतम्, समग्ररोगरहितम्, निरूपहतमनोरमपञ्चेन्द्रियम्,
વળી વિષયો કોના હૃદયને હરણ કરતા નથી? સ્વજનો કોને વ્હાલા લાગતા નથી? પરંતુ કઠોર પવનથી હણાયેલા કિસલય(નવાંકુર)ની જેમ આ જીવિત ક્ષણભંગુર છે. (૨)
તેથી કરીને જ દુર્જનના મનની જેમ રાજ્ય અને દેશ વિગેરેનો ત્યાગ કરી ધીર પુરુષો દુઃખેથી આચરી શકાય તેવા સંયમમાર્ગને પામ્યા છે; (૩)
તેથી કરીને તમે મોહના પ્રસરને છેદીને મને ધર્મ કરવાની અનુજ્ઞા આપો. શું અગ્નિથી બળતા ઘરમાં કોઇ માણસ પોતાના વહાલા જનને રૂંધી રાખે?' (૪)
આ પ્રમાણે જમાલિએ કહ્યું ત્યારે માતા-પિતાએ ફરીથી કહ્યું કે - ‘હે પુત્ર! આ તારૂં શરીર વિશેષ પ્રકારના लक्षए। (रेजाखो), व्यनंन (तस-भसा विगेरे) खने गुएशोखे रीने युक्त छे, उत्तम जण, वीर्य भने सत्त्ववडे सहित છે, ઉત્કૃષ્ટ સૌભાગ્યવાળું છે, સમગ્ર રોગ રહિત છે, પાંચે ઇંદ્રિય પુષ્ટ અને નહીં હણાયેલી છે, અને શરૂ થયેલી