________________
११३३
अष्टमः प्रस्तावः विमुक्कदीहनीसासा जमालिं भणिउं पवत्ता-'अहो वच्छ! अम्हाणं तुमं चेव एगो पुत्तो संमओ पिओ हिययनंदणो रयणकरंडगसमाणो ओवइयसमुवलद्धो, ता नो खलु वच्छ! अम्हे इच्छामो तुम्ह खणमेत्तमवि विओगं, किमंग पवज्जाणुमन्नणं?, अओ अच्छसु ताव जाव अम्हे जीवामो, कालगएहिं पुण परिणयवओ वड्डियकुलसंतई निम्विन्नकामभोगो पव्वज्जेज्जासि ।' जमालिणा भणियं-'अम्मा! एत्थ खलु माणुसए भवे अणेगसारीर-माणसरोगसोग-जरा-मरणपमुहोवद्दवसंपगाढे असासए जलबुब्बुयसमाणे सरयगिरिसिहरसरंतसरियातरंगभंगुरे को एवं जाणइ-के पुब्बिं मरणधम्माणो के वा पच्छा मरणधम्माणोत्ति, किं च
जइ नाम मुणिज्ज इमंपि कोइ ता किं न होज्ज पज्जत्तं?।
किं तु अयंडेवि अखंडियागमो पडइ जमदंडो ।।१।। जमाली भणितुं प्रवृत्ता 'अहो वत्स! आवयोः त्वमेव एकः पुत्रः सम्मतः, प्रियः, हृदयनन्दनः, रत्नकरण्डकसमानः, उपयाचितसमुपलब्धः। तस्मान्न खलु वत्स! आवाम् इच्छावः तव क्षणमात्रमपि वियोगम्, किं पुनः प्रव्रज्याऽनुमननम्? । अतः आस्स्व तावद् यावद् आवां जीवावः, कालगताभ्यां पुनः परिणतवयः, वर्धितकुलसन्ततिः, निर्विण्णकामभोगः प्रव्रजिष्यसि। जमालिना भणितं 'अम्बे! अत्र खलु मानुष्यके भवे अनेकशारीर-मानसरोग-शोक-जरा-मरण-प्रमुखोपद्रवसम्प्रगाढे, अशाश्वते, जलबुर्बुदसमाने, शरदगिरिशिखरसरत्सरित्तरङ्गभङ्गुरे कः एवं जानाति - के पूर्वं मरणधर्माः, के वा पश्चाद् मरणधर्माः इति। किञ्च
यदि नाम ज्ञायेत इदमपि कोऽपि ततः किं न भवेत् पर्याप्तम्?।
किन्तु अकाण्डेऽपि अखण्डिताऽऽगमः पतति यमदण्डः ||१|| વીંઝણાના વાયુવડે આશ્વાસન કરી, ત્યારે તે ચિરકાળ સુધી વિલાપ કરીને તથા લાંબા નિસાસા મૂકીને જમાલિને કહેવા લાગી કે-“હે પુત્ર! તું અમોને એક જ પુત્ર સંમત, પ્રિય, હૃદયને આનંદ આપનાર, રત્નના કંડીયા જેવો અને ઘણી માનતાથી પ્રાપ્ત થયેલો છે; તેથી હે વત્સ! અમે તારા એક ક્ષણમાત્રના પણ વિયોગને ઇચ્છતા નથી, તો પછી દીક્ષા લેવાની અનુજ્ઞા આપવાનું તો કેમ ઇચ્છીએ? તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાંસુધી તું રહે, અને અમારા મરણ પછી પરિણત વયવાળો તું કુળ-સંતતિને વૃદ્ધિ પમાડી, કામભોગથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરજે.' તે સાંભળી જમાલિએ કહ્યું કે - “હે માતા! આ મનુષ્ય ભવ શરીર સંબંધી અને મન સંબંધી અનેક રોગ, શોક, જરા અને મરણ વિગેરે ઉપદ્રવોએ કરીને સહિત જળના પરપોટાની જેમ અશાશ્વત (ક્ષણિક) અને શરદ્ ઋતુમાં પર્વતના શિખર પરથી નીકળેલી નદીના તરંગની જેમ ભંગુર (નાશવંત) છે; તેથી કોણ જાણે છે કે-પ્રથમ મરણ-ધર્મવાળા st? अने पछी भ२५॥धवाए। छ? वजी -
આટલું પણ (મરણને પણ) કોઇ પણ જો જાણે તો શું પરિપૂર્ણ નથી? પરંતુ અકસ્માત જ અખંડિત આગમનવાળો યમદંડ આવી પડે જ છે. (૧)