________________
११३१
अष्टमः प्रस्तावः
इमं च अवक्खित्तचित्तो सवणंजलीहिं पाऊण जमालिकुमारो हिययंतो समुल्लसंतवेरग्गवासणो भयवंतं पणिवइऊण भालयलनिच्चलनिवेसियपाणिपंकयकोसं भणिउं पवत्तो
भयवं! तुमए जह मज्झ देसिओ मोक्खसोक्खदाणखमो। धम्मो तह नो केणवि अन्नेणं निउणमइणावि? ||१||
मन्ने पव्वभवेसुं बाढं समुवज्जियं मए पुन्नं ।
तेण जयनाह! तुमए सद्धिं मह दंसणं जायं ।।२।। ___ता जाव अम्मापियरो पुच्छामि ताव तुब्भं समीवे सफलीकरेमि पव्वज्जापरिग्गहेण नियजीवियं । भयवयावि भणियं-'बहुविग्घाइं धम्मकज्जाइं मा पडिबंधं कुणसुत्ति। तओ जमाली कुमारो जयगुरुं वंदिऊण संदणारूढो गओ सगिहं, पत्थावेण य अम्मापिऊण पाए
इदं च अव्याक्षिप्तचित्तः श्रवणाञ्जलिभिः पीत्वा जमालिकुमारः हृदयान्तः-समुल्लसद्वैराग्यवासनः भगवन्तं प्रणम्य भालतलनिश्चलनिवेषितपाणिपङ्कजकोशः भणितुं प्रवृत्तः -
भगवन्! त्वया यथा मां देशितः मोक्षसौख्यदानक्षमः | धर्मः तथा नो केनाऽपि अन्येन निपुणमतिनाऽपि ।।१।।
मन्ये पूर्वभवेषु बाढं समुपार्जितं मया पुण्यम्।
तेन जगन्नाथ! त्वया सह मम दर्शनं जातम् ।।२।। ततः यावद् अम्बापितरौ पृच्छामि तावत् तव समीपे सफलीकरोमि प्रव्रज्यापरिग्रहेण निजजीवितम्।' भगवताऽपि भणितम्' बहुविघ्नानि धर्मकार्याणि, मा प्रतिबन्धं कुरु ।' ततः जमाली कुमारः जगद्गुरुं वन्दित्वा स्यन्दनाऽऽरूढः गतः स्वगृहम्, प्रस्तावेन च अम्बा-पित्रोः पादयोः प्रणम्य भणितुं आरब्धवान्
તે સમયે સ્થિર ચિત્તવાળા જમાલિકુમારે કર્ણરૂપી અંજલિવડે આ વાણીરૂપી અમૃતનું પાન કર્યું, તેથી તેના હૃદયમાં વૈરાગ્યવાસના ઉત્પન્ન થઇ ત્યારે તેણે ભગવાનને પ્રણામ કરી, મસ્તક પર નિશ્ચળપણે હસ્તરૂપી કમળકોશને સ્થાપન કરી કહ્યું કે –
હે ભગવન! આપે મને મોક્ષસુખ આપવામાં સમર્થ એવો ધર્મ જે પ્રકારે કહ્યો છે તે પ્રકારે નિપુણ બુદ્ધિવાળા पी मे त्यो नथी. (१) |
હે જગન્નાથ! હું માનું છું કે - મેં પૂર્વભવમાં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે, તેથી કરીને મને આપના દર્શન થયા. (૨)
તેથી કરીને હું મારા માતા-પિતાની રજા લઇને આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી મારું જીવિત સફળ કરું.' ત્યારે ભગવાને તેને કહ્યું કે - “ધર્મકાર્યમાં ઘણા વિઘ્નો આવે છે, તેથી તું આ બાબતમાં વિલંબ કરીશ નહીં.' ત્યારપછી જમાલિકુમાર જગદ્ગુરુને વાંદી, રથમાં બેસી પોતાને ઘેર ગયો. ત્યાં સમય મળ્યો ત્યારે માતા-પિતાના