________________
११३०
एसो चिय मुद्धजणस्स विब्भमो सव्वहाऽविय अजुत्तो । जं पज्जंते धम्मं भोत्तुं भोगे चरिस्सामो ।।५।।
जं थेरत्ते पत्ते हयंमि सव्विंदियप्पयारंमि | अच्छउ दूरे करणं दुलहं धम्मस्स सवपि ।।६।।
किं बहुणा भणिएणं?, जो बालत्तेऽवि नायरइ धम्मं । संगामसमयहयसिक्खगोव्व सो सोअइ विरामे ।।७।।
इय जयगुरुणा नीसेससत्तसाहारणाए वाणी । मोक्खसुहमूलबीयं कहियं सद्धम्मसव्वस्सं ||८||
एषः एव मुग्धजनस्य विभ्रमः सर्वथाऽपि च अयुक्तः । यत्पर्यन्ते धर्मं भुक्त्वा भोगान् चरिष्यामः ।।५।।
यत् स्थविरत्वे प्राप्ते हते सर्वेन्द्रियप्रचारे । आस्ताम् दूरे करणं दुर्लभं धर्मस्य श्रवणमपि ।।६।।
किं बहुना भणितेन ? यः बालत्वेऽपि नाऽऽचरति धर्मम् । सङ्ग्रामसमयहयशिक्षकः इव सः शोचति विरामे ।।७।।
श्रीमहावीरचरित्रम्
इति जगद्गुरुणा निःशेषसत्त्वसाधारण्या गिरा। मोक्षसुखमूलबीजं कथितं सद्धर्मसर्वस्वम् ।।८।।
આ જ મુગ્ધજનોનો સર્વથા અયોગ્ય વિભ્રમ આચરણ કરશું, (૫)
=
ભાંતિ છે કે - અમે ભોગ ભોગવીને પછી છેવટે ધર્મનું
કેમકે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સર્વ ઇંદ્રિયોનો પ્રચાર હણાઇ જાય છે, અને તેથી કરીને ધર્મ ક૨વો તો દૂર રહ્યો; પરંતુ ધર્મ સાંભળવો પણ દુર્લભ છે. (૬)
ઘણું કહેવાથી શું? જે બાલ્યાવસ્થામાં જ ધર્મ આચરતો નથી તે યુદ્ધ કરવાને સમયે અશ્વને શીખવનારની જેમ वृद्धावस्थामा शो रे छे. (७)
આ પ્રમાણે જગદ્ગુરુએ સર્વ પ્રાણીઓને સાધારણ વાણીવડે મોક્ષસુખના મૂળ બીજરૂપ ધર્મનું રહસ્ય કહ્યું.
(८)