________________
११२९
अष्टमः प्रस्तावः पज्जुवासिउमारद्धो। भगवयावि पयट्टाविया धम्मदेसणा। कहं चिय?
करयलपरिगलियजलं व गलइ पइसमयमेव जीयमिमं । वाहि-जरायंकाविय देहं दूमंति निच्चपि ।।१।।
अइबहुकिलेससमुवज्जियावि विज्जुव्व चंचला लच्छी।
पियपुत्त-सयणजोगोऽवि भंगुरो जलतरंगोव्व ।।२।। विसयपिवासा पिसाइयव्व दुन्निग्गहा तहकहंपि। वामोहइ जह थेवंपि नेव संभवइ वेरग्गं ।।३।।
अवरावरगिहवावारविरयणावाउलो सयावि जणो। कीणासमुहं वच्चइ अणुवज्जियधम्मपाहिज्जो ।।४।।
स्वामिमुखमवलोकमान पर्युपासितुम् आरब्धवान् । भगवता अपि प्रवर्तिता धर्मदेशना । कथमेव? -
करतलपरिगलितजलमिव गलति प्रतिसमयमेव जीवमिदम् । व्याधि-जराऽऽतङ्काऽपि च देहं दून्वन्ति नित्यमपि ।।१।।
अतिबहुक्लेशसमुपार्जिताऽपि विद्युदिव चञ्चला लक्ष्मीः ।
पियपुत्र-स्वजनयोगः अपि भगुरः जलतरङ्गः इव ।।२।। विषयपिपासा पिशाचिका इव दुर्निर्लाह्या तथाकथमपि। व्यामोहयति यथा स्तोकमपि नैव सम्भवति वैराग्यम् ।।३।।
अपरापर गृहव्यापारविरचनव्याकुलः सदाऽपि जनः ।
कीनाशमुखं व्रजति अनुपार्जितधर्मपाथेयः ।।४।। સ્વામીના મુખની સન્મુખ જોતો સેવવા લાગ્યો. ભગવાને પણ ધર્મદેશના આ પ્રમાણે પ્રારંભી :
‘હાથમાંથી ઝરતા પાણીની જેમ સમયે સમયે પ્રાણીઓનું આ જીવિત ગળે છે. વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને પીડા ५९निरंतर शरीरने दुः५ मापे छे. (१)
અતિ ઘણા ક્લેશથી ઉપાર્જન કરેલી લક્ષ્મી પણ વીજળીની જેવી ચંચળ છે. પ્રિય પુત્ર અને સ્વજનનો સંયોગ ५५॥ ४ना तरंगनीभ मंगुर (नशत) छ. (२)
પિશાચણીના જેવી વિષયની તૃષ્ણા કોઇપણ પ્રકારે તેવા પ્રકારે દુ:ખે કરીને નિગ્રહ કરી શકાય તેવી છે કે જે પ્રકારે તે અત્યંત મોહ પમાડે છે, અને તેથી થોડો પણ વૈરાગ્ય થઇ શકતો નથી. (૩)
બીજા બીજા ગૃહવ્યાપાર કરવામાં નિરંતર વ્યાકુલ થયેલો લોક ધર્મરૂપી પાથેય ઉપાર્જન કર્યા વિના જ यभ२४ न। भुपमा प्रवेश २ छ. (४)