________________
अष्टमः प्रस्तावः
११२७
ता अज्जं चिय सुदिणं अज्जं चिय वंछियाइं जायाइं। चिरकालाओवि जएक्कनाह! जमिहागओ तंसि ।।४।।
इय सब्भावुब्भडपेम्मगब्भवयणाइं जंपिउं राया।
सट्ठाणंमि निविठ्ठो ठविउं दिढिं जिणमुहंमि ।।५।। इओ य तत्थेव नयरे भयवओ भाइणिज्जो रूवलायण्णसाली जमाली नाम कुमारो परिवसइ, सो य वद्धमाणंमि पव्वज्जं पडिवन्ने नंदिवद्धणनरिंदेण भगवओ पुत्तिं पियदंसणाभिहाणं परिणाविओ समाणो केलाससेलसिहरसमुत्तुंगधवलहरमारूढो वज्जतेहिं चउव्विहाउज्जेहिं वरतरुणीसंपउत्तेहिं बत्तीसइबद्धेहिं नाडएहिं उवगिज्जमाणो उवनच्चिज्जमाणो य पाउसवासारत्त-सरय-हेमंत-वसंत-गिम्हपज्जवसाणे छच्चेव उउणो जहाविभवेणं माणयंतो, पंचविहे
ततः अद्यैव सुदिनम्, अद्यैव वाञ्छितानि जातानि । चिरकालतः अपि जगदेकनाथ! यदिहाऽऽगतः त्वमसि ||४||
इति सद्भावोद्भटप्रेमगर्भवचनानि जल्पित्वा राजा ।
स्वस्थाने निविष्टः स्थापयित्वा दृष्टिं जिनमुखम् ।।५।। इतश्च तत्रैव नगरे भगवतः भागिनेयः रूपलावण्यशाली जमाली नामकः कुमारः परिवसति । सश्च वर्द्धमाने प्रव्रज्यां प्रतिपन्ने नन्दिवर्धनेन भगवतः पुत्री प्रियदर्शनाऽभिधानां परिणायितः सन् कैलासशैलशिखरसमुत्तुङ्गधवलगृहमारूढः, वाद्यमानैः चतुविधाऽऽतोद्यैः वरतरुणीसम्प्रयुक्तैः, द्वात्रिंशद्बद्धैः नाटकैः उपगीयमानः उपनृत्यमानः च प्रावृष्वर्षारात्रि-शरद-हेमन्त-वसन्त-ग्रीष्मपर्यवसाने षडेव ऋतून् यथाविभवेन मन्यमानः, पञ्चविधान् प्रवरान् मानुष्यकान् कामभोगान् प्रत्यनुभूयमानः, शृङ्गाटक
તેથી હે જગતના એક નાથ! આજે જ મારો સારો દિવસ થયો છે, અને આજે જ મારા વાંછિત પ્રાપ્ત થયા છે કે જેથી ચિરકાળે પણ આપ અહીં પધાર્યા. (૪)
આ પ્રમાણે સાચા અને ઉત્કૃષ્ટ પ્રેમવાળા વચનો બોલીને રાજા જિનેશ્વરના મુખને વિષે દૃષ્ટિ રાખીને પોતાને स्थाने 61. (५)
હવે આ જ નગરમાં ભગવાનનો ભાણેજ રૂપ અને લાવણ્યવડે શોભતો જમાલિ નામનો કુમાર વસતો હતો. તેને વર્ધમાનસ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી નંદિવર્ધન રાજાએ પ્રિયદર્શના નામની ભગવાનની પુત્રી પરણાવી હતી, તેથી તેણીની સાથે રહેલો તે જમાલિ કૈલાસ પર્વતના શિખર જેવા ઉચા ધવલગૃહ (મહેલ) ઉપર ચડીને વાગતા ચાર પ્રકારના વાજિંત્રોવડે અને ઉત્તમ સ્ત્રીઓએ પ્રયોગ કરેલા બત્રીશબદ્ધ નાટકોવડે ગવાતો અને નાટક કરાવાતો હતો, પ્રાવૃષ, વર્ષારાત્ર, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ પર્વતની છએ ઋતુમાં વૈભવને અનુસારે સુખ