________________
११२६
श्रीमहावीरचरित्रम्
समुवणीओ जयकुंजरो, समारूढो य नरिंदो, पुरजणेण परियरिओ पयट्टो भयवओ अभिमुहं । तओ छत्ताइच्छत्ते पेच्छिऊण पमुक्करायचिंधो परेणं विणएणं जयगुरुं विन्नवेउं पवत्तो। कहं?गयणंगणं व ससहरविवज्जियं नाह! एत्तियं कालं । नयरमिमं तुह विरहे पणट्ठसोभं दढं जायं ।।१।।
अहमवि तुम्हऽणुवित्तीए नूण चत्तो न रायलच्छीए । अन्नह तुमए रहियस्स नाह! का जोग्गया मज्झ! ।।२।।
तुह सच्चरियाणं कित्तणेण पइदियहमेव पुणरुत्तं । साहारो मह जाओ जीयस्सवि निस्सरंतस्स ।।३।।
इति प्रतिपद्य सम्पादितं नरेन्द्रशासनम्, समुपनीतः जयकुञ्जरः समारूढश्च नरेन्द्रः पुरजनेन परिवृत्तः प्रवृत्तः भगवतः अभिमुखम्। ततः छत्रातिछत्राणि प्रेक्ष्य प्रमुक्तराजचिह्नः परेण विनयेन जगद्गुरुं विज्ञप्तुं प्रवृत्तवान्। कथम् -
गगनाऽङ्गणमिव शशधरविवर्जितं नाथ! एतावत्कालम् । नगरमिदं तव विरहे प्रणष्टशोभं दृढं जातम् ।।१।।
अहमपि तवाऽनुवृत्त्या नूनं त्यक्तः न राजलक्ष्म्या । अन्यथा त्वया रहितस्य नाथ ! का योग्यता मम ||२||
तव सच्चरितस्य कीर्तनेन प्रतिदिवसमेव पुनरुक्तम् । साधुकारः मम जातः जीवस्याऽपि निस्सरतः ||३||
કરીએ.' આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે ‘જેમ દેવ આજ્ઞા આપે તેમ' એ પ્રમાણે આજ્ઞા અંગીકાર કરીને તે સેવકોએ રાજાના હુકમ પ્રમાણે કર્યું. જયહસ્તી શણગારીને આણ્યો. તેના પર રાજા આરૂઢ થયો. નગરના લોકોથી પરિવરેલો રાજા ભગવાનની સન્મુખ જવા ચાલ્યો. તેવામાં છત્ર ઉપર રહેલ છત્ર વિગેરે ભગવાનના અતિશયો જોઈને રાજાએ સર્વ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. પછી ભગવાનની પાસે જઇ મોટા વિનયવડે જગદ્ગુરુની આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યો :
‘હે નાથ! આટલો કાળ ચંદ્ર રહિત આકાશની જેમ આપના વિના આ નગર અત્યંત શોભા રહિત થયું હતું. (૧)
હું પણ આપનો અનુચર હોવાથી રાજ્યલક્ષ્મીવડે ત્યાગ કરાયો નથી. અન્યથા હે નાથ! આપના વિના મારી ९४ योग्यता होय ? (२)
હંમેશાં પુનરુક્તની જેમ આપના સચ્ચરિત્રનું કીર્તન કરવાથી મારા નીક્ળી જતા જીવની પણ પ્રશંસા થઈ છે, (૩)
૧. આપના વિરહે મારો જીવ નીકળી જાત, પણ આપનું કીર્તન કરવાથી રહ્યો છે.