________________
अष्टमः प्रस्तावः
११२५ तइए पायारब्अंतरंमि देवाण विविहरूवाइं। विजयपडायापयडाइं संनिसीयंति जाणाई ।।२०।।
एत्यंतरंमि भुवणेक्कभाणुणा कलियसयलभावेण ।
वयणकिरणेहिं मिच्छत्ततिमिरमवहरिउमारद्धं ।।२१।। इओ य पुव्वमेव जिणविहारनिवेयणवावारियपुरिसेहिं सामिसमागमेण वद्धाविओ नंदिवद्धणनराहिवो। हरिसभरनिस्सरंतरोमंचेण य तेण दवावियं तेसिं चिंतियाइरित्तं पारिओसियं, भणिओ य संनिहियकिंकरवग्गो-'अरे! सिग्घं संजत्तेह जयकुंजरं, पगुणीकरेह तुरंगघट्टाइं, पयट्टावेह नयरसोहं, उब्भवेह सव्वविजयचिंधाइं, आइक्खह आघोसणापुव्वयं नयरीजणस्स जहा सिग्घं पाउब्भवह कयमज्जणविलेवणा, नियविभवाणुरूवजाणजपाणारूढा नरिंदसमीवं जेण वंदिज्जइ महावीरोत्ति भणिए ‘जं देवो आणवेइत्ति पडिवज्जिऊण संपाडियं नरिंदसासणं,
तृतीये प्राकाराऽभ्यन्तरे देवानां विविधरूपाणि । विजयपताकाप्रकटानि संनिषीदन्ति यानानि ।।२०।।
__अत्रान्तरे भुवनैकभानुना कलितसकलभावेन ।
वचनकिरणैः मिथ्यात्वतिमिरम् अपहर्तुमारब्धम् ।।२१।। इतश्च पूर्वमेव जिनविहारनिवेदनव्यापारितपुरुषैः स्वामिसमागेन वर्धापितः नन्दिवर्धननराधिपः । हर्षभरनिस्सरद्रोमाञ्चेन च तेन दापितं तेषां चिन्तिताऽतिरिक्तं पारितोषिकम्, भणितश्च सन्निहितकिङ्करवर्गः 'अरे! शीघ्रं प्रगुणीकुरुत जयकुञ्जरम्, प्रगुणीकुरुत तुरगघटानि, प्रवर्तध्वं नगरशोभाम्, उद्भावयत सर्वविजयचिह्नानि, आचक्षध्वम् आघोषणापूर्वकं नगरीजनस्य यथा 'शीघ्रं प्रादुर्भवत कृतमज्जनविलेपनाः निजविभवाऽनुरूपयान-जम्पानाऽऽरूढाः नरेन्द्रसमीपं येन वन्द्यते महावीरः' इति भणिते 'यदेवः आज्ञापयति'
પછી ત્રીજા પ્રાકારને મધ્ય દેવોના વિવિધ પ્રકારના અને વિજય પતાકા સહિત (વાળા) વાહનો રહે છે. (૨૦)
આ અવસરે સર્વ પદાર્થોને જાણનારા ભુવનના એક સૂર્યરૂપ ભગવાને વચનરૂપી કિરણોવડે મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવાનો આરંભ કર્યો. (૨૧)
અહીં પ્રથમથી જ જિનેશ્વરના વિહારનું નિવેદન કરવાના વ્યાપારવાળા પુરુષોએ નંદિવર્ધન રાજાને સ્વામીના આગમનની વધામણી આપી. તે વખતે હર્ષના સમૂહથી ઉછળતા રોમાંચવાળા તેણે તેઓને ચિંતવ્યાથી પણ અધિક
नाम सपाव्यु. ५छी तो पासे २८ नो:२वनि धुं3 - 'अरे! शी७५५ो ४यस्ता (पती ) तैयार ७२], અશ્વના સમૂહો તૈયાર કરો, નગરની શોભા પ્રવર્તાવો, સર્વ વિજયના ચિન્હો (પતાકાઓ) ઊભા કરો, આઘોષણાપૂર્વક નગરના લોકોને ખબર આપો કે-શીધ્રપણે સ્નાન અને વિલેપન કરીને પોતપોતાના વૈભવને લાયક વાહન અને પાલખી વિગેરે ઉપર આરૂઢ થઇને રાજાની પાસે આવો કે જેથી સર્વે સાથે જઇને શ્રી મહાવીર સ્વામીને વંદન