________________
११२४
श्रीमहावीरचरित्रम् तयणंतरं च बीए पायारब्भंतरे तिरियवग्गो। हयमहिससीहपमुहो उज्झियवेरो सुहं वसइ ।।१५।। कहं चिय?
दिणयरकरसंतत्तं भुयंगमं छायए सिहंडेहिं।
तंडविएहिं सिहंडी करुणाए विभुक्ककुविगप्पे ।।१६ ।। कंडूयइ दसणकोडीए कुंजरो केसरिस्स मुहभागं | धावारइ सीही हरिणसावयं दढछुहाभिहयं ।।१७।।
मज्जारोऽवि हु ससिरंमि मूसगं ठवइ गाढपणएण।
वणसेरिहोऽवि तुरयं रसणाए दढं परामुसइ ।।१८।। इय जत्थ निविवेयावि पाणिणो तत्थ तियसनरनिवहा । उज्झंति मच्छरं जं परोप्परं तं किमच्छरियं? ।।१९।।। तदनन्तरं च द्वितीये प्राकारान्तरे तिर्यग्वर्गः। हय-महिष-सिंहप्रमुखः उज्झितवैरः सुखं वसति ।।१५।।
कथमेव?-दिनकरकरसन्तप्तं भुजङ्गमं छन्दति शिखण्डैः ।
ततैः शिखण्डी करुणया विमुक्तकुविकल्पान् ।।१६।। कण्डूयति दशनकोट्या कुञ्जरः केसरिणः मुखभागम् । धानयति सिंही हरिणशावकं दृढक्षुधाभिहतम् ।।१७।।
मार्जारः अपि खलु स्वशिरसि मूषकं स्थापयति गाढप्रणयेन ।
वनसैरिभोऽपि तुरगं रसनया दृढं परामृषति ।।१८।। इति यत्र निर्विवेका अपि प्राणिनः तत्र त्रिदशनरनिवहाः ।
उज्झन्ति मत्सरं यत् परस्परं तत् किम् आश्चर्यम् ।।१९।। ત્યારપછી બીજા પ્રકારને મળે અશ્વ, પાડા, સિંહ વિગેરે તિર્યંચવર્ગ વૈરનો ત્યાગ કરી સુખે રહે છે. (૧૫)
કેવી રીતે? તે કહે છે :- સૂર્યના કિરણોથી તાપ પામેલા સર્પને દયાવડે કુવિકલ્પનો ત્યાગ કરી મોર પોતાના नृत्य ४२ता पीछामोबडे ढ3 छ (छाया रे छ). (१७)
હાથી પોતાના દાંતવડે સિંહના મુખભાગને ખજવાળે છે. સિંહણ અત્યંત સુધાથી પરાભવ પામેલા હરણના ५श्याने घराचे छ. (१७)
બિલાડો પણ પોતાના મસ્તક પર અત્યંત પ્રેમથી મૂષકને સ્થાપન કરે છે. વનનો પાડો પણ પોતાની જીભવડે अश्वने अत्यंत याटे छे. (१८)
જ્યાં વિવેક વિનાના તિર્યંચો પણ આવા પ્રકારના છે ત્યાં દેવો અને મનુષ્યોના સમૂહ પરસ્પર મત્સરનો ત્યાગ १२ मां माश्यय? (१८)