________________
अष्टमः प्रस्तावः
११२३
विहिणा जिणं नमंसिय गणहर-केवलिपमोक्खमुणिणो य। निविसंति जिणाभिमुहा उत्तरपच्चत्थिमदिसाए ||११|| जुम्मं ।।
उत्तरदिसिदारेणं तत्तो पविसित्तु दिव्वरूवधरा ।
वेमाणियसुरवग्गा नरा य नारीजणा य तहा ।।१२।। पम्मुक्कपरोप्परवेरमच्छरा धम्मसवणतल्लिच्छा। उत्तरपुरत्थिमंमि य ठायंति दिसाविभागंमि ||१३|| जुम्मं ।।
न कुणंति हासखेड्डाइं नेव चक्टुं खिवंति अन्नत्थ । चित्तलिहियव्व सव्वे जिणिंदवयणं पलोयंति ।।१४।।
विधिना जिनं नत्वा गणधर-केवलिप्रमुखमुनयः च । निविशन्ति जिनाऽभिमुखाः उत्तरपश्चिमदिशि ||११।। युग्मम् ।।
उत्तरदिग्द्वारेण ततः प्रविश्य दिव्यरूपधराः ।
वैमानिकसुरवर्गाः नराः च नारीजनाः च तथा ।।१२।। प्रमुक्तपरस्परवैरमत्सराः धर्मश्रवणतल्लिप्साः। उत्तरपूर्वे च तिष्ठन्ति दिग्विभागे ।।१३।। युग्मम् ।।
न कुर्वन्ति हास्य-खेलानि, नैव चक्षु क्षिपन्ति अन्यत्र । चित्रलिखिताः इव सर्वे जिनेन्द्रवदनं प्रलोकयन्ति ।।१४।।
હર્ષથી મસ્તક નમાવી, વિધિપૂર્વક જિનેશ્વરને તથા ગણધર અને કેવળી વિગેરે મુનિઓને વંદના કરી વાયવ્ય ખૂણાના ભાગમાં જિનેશ્વરની સન્મુખ રહ્યા. (૧૦/૧૧)
ત્યારપછી ઉત્તર દિશાના દ્વારવડે પ્રવેશ કરી, દિવ્ય રૂપને ધારણ કરનારા વૈમાનિક દેવોના સમૂહ, પુરૂષો અને સ્ત્રીઓ પરસ્પર વૈર અને મત્સર (ઇર્ષા)નો ત્યાગ કરી, ધર્મ-શ્રવણ કરવામાં તત્પર થઈ ઈશાન ખૂણાના विभागमा २६॥. (१२/१3)
તે વખતે કોઈ પણ હાસ્ય કે ક્રીડા કરતા નથી, અન્ય સ્થળે નેત્રને નાંખતા નથી; પરંતુ સર્વે જાણે ચિત્રમાં આળેખ્યા હોય તેમ સ્થિરપણે જિનેશ્વરના મુખને જ જોતા રહે છે. (૧૪)