________________
११२२
श्रीमहावीरचरित्रम एक्कारसवि गणहरा केवल-मणपज्जवोहिनाणी य । चउदस-दसपुवी-विउव्विइड्ढीपत्ता य मुणिवसभा ।।६।।
उद्घट्टिया उ वेमाणियाण देवीओ तहय समणीओ।
ठायंति जिणं नमिउं दाहिणपुव्वंमि दिसिभाए |७|| जुम्मं ।। अह दाहिणदारेणं पविसित्ता विणयपणयदेहाओ। भवणवइ-वाणमंतरजोइसदेवाण देवीओ ।।८।।
काउं पयाहिणं भुवणबंधुणो धम्मसवणलोभेण |
निसियंति पहिट्ठाओ दाहिणपच्चत्थिमविभागे ||९|| जुम्मं ।। तत्तो पच्छिमदारेण पविसिउं पवरभूणसणाहा।। भवणवइ-वाणमंतर-जोइसिया हरिसपणयसिरा ।।१०।। एकादशाऽपि गणधराः केवल-मनःपर्यवाऽवधिज्ञानिनः च। चतुर्दश-दशपूर्वी वैक्रियर्द्धिप्राप्ताः च मुनिवृषभाः ।।६।।
उर्ध्वस्थिताः तु वैमानिकानां देव्यः तथा च श्रमण्यः |
तिष्ठन्ति जिनं नत्वा दक्षिणपूर्व दिग्भागे ।७।। युग्मम् ।। अथ दक्षिणद्वारेण प्रविश्य विनयप्रणयदेहाः । भवनपति-वानव्यन्तर-ज्योतिष्कदेवानां देव्यः ।।८।।
कृत्वा प्रदक्षिणां भुवनबन्धोः धर्मश्रवणवशेन ।
निषीदन्ति प्रहृष्टाः दक्षिणपश्चिमविभागे ।।९।। युग्मम् ।। ततः पश्चिमद्वारेण प्रविश्य प्रवरभूषणसनाथाः | भवनपति-वानव्यन्तर-ज्योतिष्काः हर्षप्रणतशिराः ।।१०।।
અગ્યાર ગણધરો, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને વૈક્રિયની ઋદ્ધિને પામેલા વિગેરે સર્વ ઉત્તમ મુનિઓ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ પૂર્વદ્વારથી પ્રવેશ કરી, જિરેંદ્રને નમન કરી, અગ્નિ ખૂણાના ભાગમાં રહ્યા. તેમાં વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહે અને દેવો નીચે બેસે. (૭)
ત્યારપછી દક્ષિણકારથી પ્રવેશ કરી, વિનયવડે નમ્ર શરીરવાળી ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોની દેવીઓ ભુવનબંધુને પ્રદક્ષિણા કરી, ધર્મ સાંભળવાના લોભથી નૈઋત્ય ખૂણાના વિભાગમાં હર્ષ સહિત ૨હી. (૮૯)
ત્યારપછી પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી ઉત્તમ આભૂષણોવાળા ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવો