________________
११२१
अष्टमः प्रस्तावः
भयपि वद्धमाणो परिअरिओ गोयमाइसमणेहिं । हिययाहिंतोवि तमं अवणिंतो भव्वसत्ताणं ।।१।।
गामागर-नगराइसु विहरंतो सिवपयं पयासिंतो।
खत्तियकुंडग्गामे नयरम्मि कमेण संपत्तो ।।२।। जुम्मं ।। तत्थ य सुरेहिं रइयं चीतरु-पायार-गोयरसणाहं । ऊसियसियधयनिवहं जणसुहकरणं समोसरणं ।।३।।
बत्तीसपि सुरिंदा जिणमुहकमलावलोयणसतण्हा ।
विविहविमाणारूढा ओअरिया सुरपुरीहिंतो ।।४।। अह पुव्वदुवारेणं पविसित्ता सुरगणेण थुव्वंतो। सिंहासणे निसन्नो पुव्वाभिमुहो जिणवरिंदो ।।५।। भगवानपि वर्द्धमानः परिवृत्तः गौतमादिश्रमणैः । हृदयेभ्यः तमः अपनयन् भव्यसत्त्वानाम् ।।१।।
ग्रामाऽऽकर-नगरादिषु विहरन् शिवपदं प्रकाशयन् ।
क्षत्रियकुण्डग्रामे नगरे क्रमेण सम्प्राप्तः ।।२।। युग्मम् ।। तत्र च सुरैः रचितं चैत्यतरु-प्राकार-गोपुरसनाथम् । उच्छ्रितश्वेतध्वजनिवहं जनसुखकरणं समवसरणम् ।।३।।
द्वात्रिंशद् अपि सुरेन्द्राः जिनमुखकमलाऽवलोकनसतृष्णाः।
विविधविमानाऽऽरूढाः अवतीर्णाः सुरपुरीभ्यः ।।४।। अथ पूर्वद्वारेण प्रविश्य सुरगणेन स्तूयमानः | सिंहासने निषण्णः पूर्वाभिमुखः जिनवरेन्द्रः ।।५।। ત્યારપછી ગૌતમાદિક સાધુઓવડે પરિવરેલા ભગવાન વર્ધમાનસ્વામી ભવ્ય પ્રાણીઓના હૃદયમાંથી પણ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરતા, ગામ, આકર અને નગરાદિકમાં વિહાર કરતા, મોક્ષપદને પ્રકાશ કરતા અનુક્રમે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં આવ્યા. (૧૨)
ત્યાં દેવોએ ચૈત્યવૃક્ષ, પ્રાકાર અને ગોપુર (દરવાજા) સહિત મોટી શ્વેત ધ્વજાઓના સમૂહવાળું અને લોકોને सुम ७५वनाई समक्स२५॥ २२यु. (3)
જિનેશ્વરના મુખરૂપી કમળને જોવામાં તૃષ્ણા(ઇચ્છા)વાળા બત્રી દેવેંદ્રો વિવિધ પ્રકારના વિમાન પર આરૂઢ थ हेवपुरीमाथी (स्व[थी) नीचे उता. (४)
હવે દેવસમૂહવડે સ્તુતિ કરાતા જિનેંદ્ર પૂર્વ તરફના દ્વારથી પ્રવેશ કરી, પૂર્વ તરફ મુખ રાખી સિંહાસન પર બેઠા. (૫)