________________
११२०
श्रीमहावीरचरित्रम् भणियं-'जुत्तमेयं भवारिसाणंपि', तओ कयकिच्चमप्पाणं मन्नंताई उत्तरपुरस्थिमदिसि समुज्झियभूसणकुसुमदामाइं निव्वत्तियपंचमुट्ठियलोयकम्माइं ताई तिपयाहिणादाणपुरस्सरं परमेसरं वंदित्ता भणिउं पवत्ताइं-'भयवं! जरा-मरण-रोग-सोग-विप्पओगजलणजालाकलावकवलियाओ अम्हे एत्तो भवजरकुडीराओ नित्थारेसु सहत्थेण तुमं, तुह पयसरणमल्लीणो खु एसो जणो।' इय भणिए भुवणगुरुणा सयमेव तेसिं दिन्ना दिक्खा, कहिओ साहुसमायारो परूविओ आवस्सयविही। एवं तक्कालोचियं सव्वं विहिं देसिऊण भयवं अज्जचंदणाए पव्वत्तिणीए देवाणंदं सिस्सिणित्ताए पणामेइ, उसभदत्तं च थेराणं समप्पेइ। अह ताई निक्कलंकसमणधम्मपरिपालणबद्धलक्खाइं, अपुव्वापुव्वतवचरणपरायणाइं, अहिएक्कारसअंगाई, पज्जंतसमयसमाराहियसंलेहणाइं, निव्वाणमहामंदिरारोहहेऊभूयं निस्सेणिंपिव खवगसेणिं आरुहिऊण पत्ताइं दोन्निवि सिवपयंमि । ततः कृतकृत्यमात्मानं मन्यमानौ उत्तर-पूर्वदिशि समुज्झितभूषण-कुसुम-दामानौ निर्वर्तितपञ्चमुष्टिकलोचकर्माणौ तौ त्रिप्रदक्षिणादानपुरस्सरं परमेश्वरं वन्दित्वा भणितुं प्रवृत्तवन्तौ 'भगवन्! जरा-मरण-रोगशोक-विप्रयोगज्वलनज्वालाकलापकवलितो आवां इतिः भवजीर्णकुटिराद् निस्तारय स्वहस्तेन त्वम्, तव पादशरणमालीनः खलु एषः जनः । इति भणिते भुवनगुरुणा स्वयमेव तयोः दत्ता दीक्षा, कथितः साधुसमाचारः, प्ररूपितः आवश्यकविधिः । एवं तत्कालोचितं सर्वं विधिं दिष्ट्वा भगवान् आर्यचन्दनायै प्रवतिन्यै देवानन्दां शिष्यात्वेन अर्पयति, ऋषभदत्तं च स्थविराय समर्पयति। अथ तौ निष्कलङ्कश्रमणधर्मपरिपालनबद्धलक्ष्यौ, अपूर्वाऽपूर्वतपश्चरणपरायणौ, आहितैकादशाऽङ्गौ, पर्यन्तसमयसमाराधितसंलेखनौ, निर्वाणमहामन्दिररोहहेतुभूतां निश्रेणीमिव श्रपकश्रेणीम् आरुह्य प्राप्तौ द्वौ अपि शिवपदम्।
થયું છે. ભગવાને કહ્યું કે - “તમારી જેવાને આ યુક્ત જ છે.' ત્યારપછી પોતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થ) માનતા તે બન્ને ઇશાન ખૂણામાં જઈ, આભૂષણો અને પુષ્પમાળા વિગેરેનો ત્યાગ કરી, પંચમુષ્ટિવાળા લોચના કર્મને કરી, ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક પરમેશ્વરને વંદન કરી કહેવા લાગ્યા કે - “હે ભગવન! જરા, મરણ, રોગ, શોક અને વિયોગરૂપી અગ્નિની જ્વાળાના સમૂહવડે વ્યાપ્ત બળેલી) આ ભવરૂપી જીર્ણ ઝુંપડીમાંથી અમને આપ પોતાના હાથવડે ખેંચી કાઢો. આ જન (અમે) આપના ચરણના શરણને પામેલો છે. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે ભુવનગુરુએ પોતે જ તેમને દીક્ષા આપી. પછી તેમને સાધુનો આચાર કહ્યો અને આવશ્યક વિધિ કહ્યો. એ પ્રમાણે તે કાળને ઉચિત સર્વ વિધિ દેખાડીને ભગવાને આર્યા ચંદના પ્રવર્તિનીને દેવાનંદાને શિષ્યાપણે આપી અને ઋષભદત્તને
વિરોની પાસે સોંપ્યો. પછી તે બન્ને અતિચાર રહિત ચારિત્રધર્મ પાળવામાં બદ્ધલક્ષ્ય (તત્પર) થઇ અપૂર્વ અપૂર્વ (નવા નવા) તપ કરવામાં તત્પર થઇ, અગ્યાર અંગનો અભ્યાસ કરી, પર્યત સમયે સંલેખનાનું આરાધન કરી, મોક્ષરૂપી મહામહેલ ઉપર ચઢવાના સાધનભૂત નીસરણીની જેવી ક્ષપકશ્રેણિ ઉપર ચડી મોક્ષપદને પામ્યા.