________________
अष्टमः प्रस्तावः
१११७ देवाणंदाए कुच्छिसंभवो पुत्तो, जओ सुरभवचवणाओ आरब्भ बायासी दिणाइं इमीए गब्भंमि वुत्थो। अओ च्चिय पुव्वसिणेहाणुरागेण एसा अमुणियपरमत्थावि एवंविहं संभममावन्ना।'
इय सोऊण जिणिंदस्स भासियं उच्छलंतरोमंचा। देवाणंदाए समं झडत्ति जाओ उसभदत्तो ||१||
परिसाजणोऽवि सव्वो विम्हयमच्चंतमुवगओ सहसा ।
अस्सुयपुव्वे सुणिए को वा नो विम्हयं वहइ? ||२|| तओ उसभदत्तो देवाणंदा य समुप्पन्नगाढयरहरिसपगरिसाइं पुणोऽवि निवडियाइं जयगुरुणो चलणेसु, भयवयावि दुप्पडियारा अम्मापियरो'त्ति सेसलोयस्स उवदंसणत्थं च पारद्धा देसणा। कहं चिय? यतः सुरभवच्यवनाद् आरभ्य द्वि-अशीतिः दिनानि अस्याः गर्भे उषितवान् । अतः एव पूर्वस्नेहानुरागेण । एषा अज्ञानपरमार्थाऽपि एवंविधं सम्भ्रमम् आपन्ना।'
इति श्रुत्वा जिनेन्द्रस्य भाषितं उच्छलद्रोमाञ्चः । देवानदया समं झटिति जातः ऋषभदत्तः ।।१।।
पर्षज्जनः अपि सर्वः विस्मयमत्यन्तमुपगतः सहसा ।
अश्रुतपूर्वे श्रुते कः वा न विस्मयं वहति ।।२।। ततः ऋषभदत्तः देवानन्दा च समुत्पन्नगाढतरहर्षप्रकर्षों पुनरपि निपतितौ जगद्गुरोः चरणयोः । भगवता अपि 'दुष्प्रतिकारौ अम्बा-पितरौ' इति शेषलोकस्य उपदर्शनार्थं च प्रारब्धा देशना । कथमेव -
જ્યારે ચવ્યો ત્યારથી આરંભીને બાશી દિવસ સુધી આના ગર્ભમાં રહ્યો હતો; તેથી પ્રથમના સ્નેહના અનુરાગે કરીને આ દેવાનંદ પરમાર્થને નહીં જાણ્યા છતાં પણ આવા પ્રકારના સંભ્રમને પામી છે.'
આ પ્રમાણે જિનેશ્વરનું વચન સાંભળીને તત્કાળ દેવાનંદા સહિત ઋષભદત્ત ઉછળતા રોમાંચવાળો થયો. (૧)
તથા પર્ષદાનો સર્વલોક પણ તત્કાળ અત્યંત વિસ્મય પામ્યો અથવા તો પૂર્વે નહીં સાંભળેલી અદ્ભુત વાર્તાને समजान ९ विस्मय न पा ? (२)
ત્યારપછી જેમને અતિવર્ષનો પ્રકર્ષ ઉત્પન્ન થયો હતો એવા તે ઋષભદત્ત અને દેવાનંદા ફરીથી જગદ્ગુરુના ચરણમાં પડ્યા. ત્યારપછી “માતા-પિતાનો બદલો વળી શકે તેમ નથી' એમ જાણતા ભગવાને શેષ લોકોને ४ए। भाटे देशना प्रारंभी..3वीरीत? -