________________
१११६
श्रीमहावीरचरित्रम् पयट्टो जिणाभिमुहं, पत्तो कमेण बहुसालयसमीवं | छत्ताइच्छत्तपमुहाइसयदंसणेण य रहाओ पच्चोरुहिऊण पंचविहेणं अभिगमेणं पविट्ठो समोसरणे, तिपयाहिणादाणपुव्वयं च पणमिऊण जिणं पहिट्ठमणो निविट्ठो भूमिपट्टे। देवाणंदाऽवि भगवंतं पणमिऊण सविणयं उसहदत्तं माहणं पुरओ काऊण उद्धट्ठाणट्ठिया चेव सुस्सूसमाणी भालतलारोवियपाणिसंपुडा पज्जुवासिउमारद्धा, नवरं जं समयं चेव तीसे भयवं चक्खुगोयरमुवगओ तं समयं चिय वियसियवयणकमला, हरिसुप्फुल्ललोयणसंदमाणाणंदसलिला, जलहरधारापहयकयंबकुसुमंपिव, समूससियरोमकूवा, थणमुहनिस्सरंतखीरधारा य जायत्ति। तं च तहाविहं पेच्छिऊण समुप्पन्नसंसओ गोयमसामी जयगुरुं पणमिऊण पुच्छिउं पवत्तो-'भयवं! किं कारणं देवाणंदा अणिमिसाए दिठ्ठीए तुम्ह वयणं पेहमाणा नियसुयदंसणाणुरूवा पेमपब्भारगब्भयमवत्थं पत्तत्ति?', भगवया भणियं-'भो गोयम! देवाणंदा ममं जणणी, अहण्ण प्रवृत्तः जिनाभिमुखम्, प्राप्तः क्रमेण बहुशालकसमीपम्। छत्रातिछत्रप्रमुखाऽतिशयदर्शनेन च रथात् प्रत्यारुह्य पञ्चविधेन अभिगमेन प्रविष्टः समवसरणे, त्रिप्रदक्षिणादानपूर्वकं च प्रणम्य जिनं प्रहृष्टमनः निविष्टः भूमिपृष्ठे। देवानन्दा अपि भगवन्तं प्रणम्य सविनयं ऋषभदत्तं ब्राह्मणं पुरतः कृत्वा उर्ध्वस्थानस्थिता एव शुश्रूयमाणा भालतलाऽऽरोपितपाणिसम्पुटा पर्युपासितुम् आरब्धा, नवरं यत्समये एव तस्याः भगवान् चक्षुगोचरमुपगतः तत्समये एव विकसितवदनकमला, हर्षोत्फुल्ललोचनस्यन्ददानन्दसलिला, जलधरधाराप्रहतकदम्बकुसुममिव, समुश्वसितरोमकूपा, स्तनमुखनिःसरत्क्षीरधारा च जाता। तां च तथाविधां प्रेक्ष्य समुत्पन्नसंशयः गौतमस्वामी जगद्गुरुं प्रणम्य प्रष्टुं प्रवृत्तः ‘भगवन्! किं कारणेन देवानन्दा अनिमेषया दृष्ट्या तव वदनं प्रेक्षमाणा निजसुतदर्शनानुरूपां प्रेमप्राग्भारगर्भाम् अवस्था प्राप्ता?।' भगवता भणितं 'भोः गौतम! देवानन्दा मम जननी, अहं देवानन्दायाः कुक्षिसम्भवः पुत्रः, જિનેશ્વરની સન્મુખ ચાલ્યો. અનુક્રમે બહુશાલ ચૈત્યની સમીપે પ્રાપ્ત થયો. ત્યાં છત્રાતિછત્ર (ઉપરાઉપર ત્રણ છત્ર) વિગેરે પ્રભુના અતિશયો જોઇને તે રથ પરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમવડે સમવસરણમાં પેઠો. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક પ્રણામ કરીને હર્ષિત મનવાળો તે ભૂમિ પર બેઠો. દેવાનંદા પણ ભગવાનને પ્રણામ કરીને વિનય સહિત ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરી, ઊભી રહીને જ સાંભળવાને ઇચ્છતી મસ્તક પર બે હાથ જોડી પ્રભુને સેવવા લાગી. વિશેષ એ કે-જે સમયે ભગવાન તેણીના નેત્રના વિષયમાં આવ્યા (જોવામાં આવ્યા, તે જ સમયે તેણીનું મુખકમલ વિકસિત થયું, તેણીના હર્ષથી પ્રફુલ્લિત થયેલા નેત્રોમાંથી આનંદનાં અશ્રુ ઝરવા લાગ્યા, મેઘની જળધારાથી હણાયેલા કદંબના પુષ્પની જેમ તેના શરીર પર રોમાંચ ખડા થયા અને તેણીના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા લાગી. તેવા પ્રકારની તેણીને જોઇ સંશય ઉત્પન્ન થવાથી ગૌતમસ્વામી જગદ્ગુરુને પ્રણામ કરી પૂછવા લાગ્યા કે – “હે ભગવન! નિમેષ રહિત દૃષ્ટિવડે આપના મુખને જોતી આ દેવાનંદા પોતાના પુત્રના દર્શનને અનુસરતી અને પ્રેમના સમૂહને ધારણ કરનારી અવસ્થાને પામી તેનું શું કારણ?” ત્યારે ભગવાને કહ્યું કે - “હે ગૌતમ! આ દેવાનંદા મારી માતા છે. હું આ દેવાનંદાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો પુત્ર છું, કેમકે હું દેવભવથી