________________
अष्टमः प्रस्तावः
१११५
ता वच्चामो तइंसणेण कुणिमो सजीवियं सफलं । तीए वुत्तं पिययम! किमजुत्तं? एह वच्चामो ।।३।।
सा किर जद्दिवसंचिय गब्भाओ अवहडो जएक्कगुरू ।
तत्तो च्चिय अच्चत्थं समुव्वहित्था महासोगं ।।४।। अह तदब्भुवगमं नाऊण उसभद्दत्तेण आहुया कोडुंबियपुरिसा, भणिया य-'भो! सिग्घमेव वररयणमयकिंकिणी-जालमंडियमज्झभागेहि, कंचणनत्थापग्गहिएहिं, नीलुप्पलविरइयसेहरेहिं, उल्लिहियसिंगेहिं, लठ्ठपुट्ठसरीरेहिं पवरगोणजुवाणएहिं संगयं संजत्तेह संदणं जेण गंतूण वंदामो जयगुरुं ।' 'जं सामी आणवेइत्ति भणिऊण निग्गया कुडुंबिया पुरिसा, पगुणीकओ रहवरो, समुवणीओ उसहदत्तस्स । तओ देवाणंदाए समेओ तमारुहिऊण पुरिसपरिवारपरियरिओ
तस्माद् व्रजावः तदर्शनेन कुर्वः स्वजीवितं सफलम् । तया उक्तं प्रियतम! किमयुक्तम्? एहि व्रजावः ।।३।।
सा किल यदिवसमेव गर्भतः अपहृतः जगदैकगुरुः ।
ततः एव अत्यर्थं समुद्वहति महाशोकम् ।।४।। अथ तदभ्युपगमं ज्ञात्वा ऋषभदत्तेन आहुताः कौटुम्बिकपुरुषाः, भणिताः च 'भोः! शीघ्रमेव वररत्नमयकिङ्किणीजालमण्डितमध्यभागाभ्यां, कञ्चन'नत्था प्रगृहीताभ्याम्, नीलोत्पलविरचितशेखराभ्याम्, उल्लिखितशृङ्गाभ्याम्, मनोरमपुष्टशरीराभ्याम्, प्रवरगोयुवभ्यां सङ्गतं प्रगुणीकुरुत स्यन्दनं येन गत्वा वन्दावहे जगद्गुरुम्। 'यत्स्वामी आज्ञापयति' इति भणित्वा निर्गताः कौटुम्बिकाः पुरुषाः, प्रगुणीकृतः रथवरः, समुपनीतः ऋषभदत्तस्य । ततः देवानन्दया समेतः तमारुह्य पुरुषपरिवारपरिवृत्तः
તેથી આપણે જઇએ અને તેમના દર્શનવડે આપણું પોતાનું જીવિત આપણે સફળ કરીએ ! તે સાંભળીને तामे यूं 3 - 3 प्रियतम! तमे यूं तमां शुं अयोग्य छ ? सर्व यो२५. ४ छ. तेथी यादो भाप ४४.' (3)
આ દેવાનંદાના ગર્ભમાંથી જે દિવસે જગદ્ગુરુ અપહાર કરાયા હતા, તે દિવસથી જ તે મહાશોકને વહન ७२ती ती. (४) - હવે તેણીની સંમતિ જાણીને તે ઋષભદત્તે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, અને તેમને કહ્યું કે - “હે પુરુષો! શ્રેષ્ઠ રત્નની ઘુઘરીઓના સમૂહવડે જેમનો મધ્ય ભાગ (પીઠભાગ) શોભતો છે, જેઓ સુવર્ણની નાથવડે ગ્રહણ કરાયેલા છે, કાળા કમળવડે જેમનો શેખર રચેલો છે, જેમનાં શીંગડાં રંગેલાં છે અને જેમનાં શરીર લષ્ટપુષ્ટ છે એવા શ્રેષ્ઠ જુવાન બળદોથી જોડેલો રથ અહીં શીધ્ર લાવો કે જે વડે અમે જઇને જગદ્ગુરુને વાંદીએ. તે સાંભળીને - “જેવી સ્વામીની આજ્ઞા.' એમ કહીને તે કૌટુંબિક પુરુષો ત્યાંથી નીકળ્યા. તેમણે શ્રેષ્ઠ રથ તૈયાર કર્યો અને પછી ઋષભદત્તની પાસે લાવ્યા. ત્યારપછી દેવાનંદા સહિત તેના પર આરૂઢ થઇ, પુરુષોના પરિવારવડે પરિવરેલો તે