________________
१११४
श्रीमहावीरचरित्रम् परमविच्छित्तिसणाहं सुरेहिं समोसरणं । रयणपागारमंतरे पइट्ठियं पुव्वाभिमुहं समणिपायपीढं सीहासणं। निसन्नो तत्थ जएक्कचूडामणी महावीरो, पायपीढपच्चासन्ने य निलीणो भयवं गोयमसामी। नियनियठाणेसु निविट्ठो देव-नर-तिरियनिवहो । एत्यंतरे वित्थरिया माहणकुंडग्गामे नयरे पसिद्धी, जहा-बहुसालगचेइयंमि भयवं महावीरो समोसढोत्ति। एयं च निसामिऊण पुव्वभणिओ उसभदत्तमाहणो परमपमोयभरनिब्भरभरियमाणसो देवाणंदं माहणी भणिउमाढत्तो,
जहा-तइलोक्कतिलयभूओ भूयत्थकहापरूवणसमत्थो । सुंदरि! सिरिवीरजिणो सयमेव समोसढो बाहिं ।।१।।
निरुवमकल्लाणकलावकारणं तस्स देसणंपि पिए!। किं पुण अभिगम-वंदण-पयसेवापमुहपडिवत्ती? ।।२।।
सनाथं सुरैः समवसरणम्। रत्नप्राकाराऽभ्यन्तरे प्रतिष्ठितं पूर्वाभिमुखं समणिपादपीठं सिंहासनम् । निषण्णः तत्र जगदैकचूडामणिः महावीरः, पादपीठप्रत्यासन्ने च निलीनः भगवान् गौतमस्वामी। निजनिजस्थानेषु निविष्टः देव-नर-तिर्यक् निवहः । अत्रान्तरे विस्तृता ब्राह्मणकुण्डग्रामे नगरे प्रसिद्धिः, यथा 'बहुशालकचैत्ये भगवान् महावीरः समवसृतः' इति । एतच्च निःशम्य पूर्वभणितः ऋषभदत्तब्राह्मणः परमप्रमोदभरनिर्भरभृतमानसः देवानन्दां ब्राह्मणी भणितुम् आरब्धवान् यथा -
त्रिलोकतिलकभूतः सद्भूताऽर्थकथाप्ररूपणसमर्थः । सुन्दरि! श्रीवीरजिनः स्वयमेव समवसृतः बहिः ।।१।।
निरूपमकल्याणकलापकारणं तस्य दर्शनमपि प्रिये!। किं पुनः अभिगमन-वन्दन-पदसेवाप्रमुखप्रतिपत्तिः ।।२।।
દેવોએ મોટી ઉત્તમ રચના સહિત સમવસરણ રચ્યું. રત્નના પ્રકારની મધ્ય પૂર્વ દિશા સન્મુખ મણિના પાદપીઠ સહિત સિંહાસન સ્થાપન કર્યું. તેની ઉપર જગતના એક-ચૂડામણિ (મુગટ) સમાન શ્રી મહાવીર સ્વામી બેઠા. તેમના પાદપીઠની પાસે ભગવાન ગૌતમસ્વામી બેઠા. દેવો, મનુષ્યો અને તિર્યંચો સર્વે પોતપોતાના સ્થાને બેઠા. આ અવસરે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં પ્રસિદ્ધિ (વાર્તા) ફલાણી કે - “બહુશાળ નામના ચૈત્ય(ઉદ્યાન)માં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા (પધાર્યા) છે. આ વાત સાંભળીને પૂર્વે કહેલા ઋષભદત્ત નામના બ્રાહ્મણનું મન મોટા હર્ષના ભારથી (સમૂહથી) અત્યંત ભરાઈ ગયું. એટલે તે પોતાની પત્ની દેવાનંદા નામની બ્રાહ્મણીને કહેવા લાગ્યો કે -
હે સુંદરી! ત્રણ લોકના તિલકભૂત અને સત્ય પદાર્થની કથા કહેવામાં સમર્થ શ્રી મહાવીર જિનેશ્વર પોતે ५२ धानमा समस्या छ. (१)
હે પ્રિયા! માત્ર તેમનું દર્શન પણ અનુપમ કલ્યાણના સમૂહનું કારણ છે, તો પછી તેમની પાસે જવું, તેમને વંદન કરવું અને પાદસેવન કરવું, એ વિગેરે સેવા કરવાથી કલ્યાણનું કારણ થાય તેમાં શું કહેવું? (૨)