________________
१११२
श्रीमहावीरचरित्रम् गंधंधीकयमुद्धफुल्लंधुयमुहुल्लंबियमुहलं पुप्फवासं चुण्णवासं च निसिरंति। गणं पुण चिरजीवित्तिकलिऊण सुहम्मसामी पंचमगणहरं धुरे ठवेत्ताभयवं अणुजाणइ। चंदणंपि अज्जाणं संजमुज्जोगघडणत्थं ठावेइ पवत्तिणीपए। एवं एक्कारसहिं गणहरेहिं अणेगेहिं साहूहिं साहुणीहि य परियरिओ जंबुद्दीवोव्व दीवंतरेहि, सुमेरुव्व कुलाचलेहिं, ससिव्व तारानिवहेहिं सामी सोहिउं पवत्तो। अवि य
एगागिणोवि भुवणेक्कबंधुणो को मिणेज्ज माहप्पं? | किं पुण गोयमपमुहेहिं गणहरेहिं परिगयस्स ।।१।। अह कइवय दिवसाइं भव्वसत्तजणं पडिबोहिऊण तत्तो निक्खंतो जयगुरू । तो आगासगएणं लंबंतमोत्तियजालविराइएणं छत्तेणं आगासगयाइं कुमुयमयंकमऊहमणहराहिं चामराहिं देवाः अपि गगनतलमवगाढाः आनन्दविकसिताक्षाः गन्धाऽन्धीकृतमुग्धपुष्पन्धयमुहुरुल्लम्बितमुखरां पुष्पवर्षां चूर्णवषां च निसारयन्ति | गणं पुनः चिरजीवीति कलयित्वा सुधर्मास्वामिनं पञ्चमगणधरं धूरि स्थापयित्वा भगवान् अनुजानाति। चन्दनामपि आर्याणां संयमुद्योगघटनाय स्थापयति प्रवर्तिनीपदे । एवं एकादशैः गणधरैः अनेकैः साधुभिः साध्वीभिः च परिवृत्तः जम्बुद्वीपः इव द्वीपान्तरैः, सुमेरुः इव कुलाचलैः, शशी इव तारकनिवहैः स्वामी शोभितुं प्रवृत्तवान् । अपि च
एकाकिनः अपि भुवनैकबन्धोः कः मिनुयाद् माहात्म्यम्?। किं पुनः गौतमप्रमुखैः गणधरैः परिगतस्य ।।१।। अथ कतिपयदिवसानि भव्यसत्त्वजनं प्रतिबोध्य तत्तः निष्क्रान्तः जगद्गुरुः । ततः आकाशगतेन लम्बमानमौक्तिकजालविराजितेन छत्रेण, आकाशगताभ्यां कुमुद-मृगाङ्कमयूखमनोहराभ्यां चामराभ्यां, આકાશતળમાં રહેલા અને આનંદવડે વિકસ્વર નેત્રવાળા દેવોએ પણ તે ગણધરોના મસ્તક ઉપર સુગંધમાં અંધ થયેલા મુગ્ધ ભમરાઓના આશ્રયથી વાચાલ થયેલ પુષ્પવાસ અને ચૂર્ણવાસ નાંખ્યો. તેમજ “આ ચિરંજીવી છે” એમ જાણીને પાંચમા ગણધર સુધર્માસ્વામીને આગળ રાખીને ભગવાને ગણ(ગચ્છ)ની અનુજ્ઞા આપી. આર્યાઓના સંયમના ઉદ્યોગનો નિર્વાહ કરવા માટે ચંદના સાધ્વીને પ્રવર્તિનીના પદે સ્થાપના કરી. આ પ્રમાણે બીજા દ્વીપોથી પરિવરેલા જંબૂઢીપની જેમ, કુળપર્વતોવડે પરિવરેલા મેરૂ પર્વતની જેમ અને તારાઓવડે પરિવરેલા ચંદ્રની જેમ અગિયાર ગણધરો, બીજા ઘણા સાધુઓ અને ઘણી સાધ્વીઓવડે પરિવરેલા સ્વામી શોભવા લાગ્યા.
એકલા એવા પણ ભુવનના એક બંધુરૂપ ભગવાનના માહાભ્યને કોણ માપી શકે? તો પછી ગૌતમાદિક ગણધરોવડે પરિવરેલા ભગવાનના માહાભ્યનું તો શું કહેવું? (૧)
ત્યારપછી કેટલાક દિવસ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી જગદ્ગુરુ ત્યાંથી નીકળ્યા. તે વખતે આકાશમાં રહેલા અને લટકતા મોતીના હારવડે શોભતા છત્રે કરીને, આકાશમાં રહેલા તથા પોયણા અને ચંદ્રના