________________
११११
अष्टमः प्रस्तावः तिन्नि पयाइं । तेहि य पुव्वभवब्भत्थसमत्थपरमत्थसत्थवित्थारवियक्खणत्तणेण तक्कालुप्पन्नपन्नाइसयमुव्वहंतेहिं तयणुसारेण विरइयाइं दुवालस अंगाई। तहा विरयमाणाणं च सत्तण्हं गणहराणं जायाओ विभिन्नाओ वायणाओ, मेअज्जपभासाणं अयलभाइअकंपियाण य परोप्परं समाओ चेव । एवं च निव्वत्तिए सुत्तविरयणे इंदभूइपमुहाणं गणहरपयंमि ठावणनिमित्तमुवट्ठिए सयमेव भुवणबंधवे अवसरंति कलिऊण पवरगंधबंधुरवासुम्मिस्सचुण्णभरियं रयणस्थालं गहिऊण सुरनियरपरियरिओ सुरिंदो पाउब्भूओ जिणंतियं । ताहे सामी सीहासणाओ उट्टित्ता पडिपुण्णं मुढिं चुण्णाणं गिण्हइ, तयणंतरं गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा ईसिओणया परिवाडीए ठायंति। निरुद्धेहिं तियसेहिं तूररवे जयगुरू-गुणेहिं पज्जवेहि य मए तुह तित्थमणुण्णायंति भणमाणो पढमं चिय सहत्थेण गोयमसामिणो सीसदेसंमि चुण्णाणि पक्खिवइ । एवं चिय जहक्कमेण सेसगणहराणंपि। देवावि गयणयलमोगाढा आणंदवियसियच्छा विगतः इति वा, ध्रुवः इति वा' इति कथितानि त्रीणि पदानि । तैः च पूर्वभवाऽभ्यस्तसमस्तपरमार्थसार्थविस्तारविचक्षणत्वेन तत्कालोत्पन्नप्रज्ञातिशयं उद्वहद्भिः तदनुसारेण विरचितानि द्वादश अङ्गानि। तथा विरचतानां च सप्तानां गणधराणां जाताः विभिन्नाः वाचनाः, मेतार्य-प्रभासयोः अचलभ्राता-अकम्पितयोः च परस्परं समा एव । एवं च निवर्तिते सूत्रविरचने ईन्द्रभूतिप्रमुखाणां गणधरपदे स्थापननिमित्तमुपस्थिते स्वयमेव भुवनबान्धवे अवसरमिति कलयित्वा प्रवरगन्धबन्धुरवासोन्मिश्रचूर्णभृतं रत्नस्थालं गृहीत्वा सुरनिकरपरिवृत्तः सुरेन्द्रः प्रादुर्भूतः जिनाऽन्तिकम् । तदा स्वामी सिंहासनाद् उत्थाय प्रतिपूर्णां मुष्टिं चूर्णानां गृह्णाति, तदनन्तरं गौतमस्वामिप्रमुखाः एकादशाऽपि गणधराः ईषद् अवनताः परिपाट्या तिष्ठन्ति । निरुद्धेषु त्रिदशेषु तूररवेषु जगद्गुरुः 'गुणैः पर्ययैः च मया युष्माकं तीर्थं अनुज्ञातम्' इति भणन प्रथममेव स्वहस्तेन गौतमस्वामिनः शीर्षदेशे चूर्णानि प्रक्षिपति । एवमेव यथाक्रमेण शेषगणधराणामपि। પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ટકે છે.” એ ત્રિપદીને કહી. ત્યારે પૂર્વભવમાં અભ્યાસ કરેલા સમસ્ત પરમાર્થવાળા શાસ્ત્રના વિસ્તાર(સમૂહ)માં વિચક્ષણપણાને લીધે તત્કાળ ઉત્પન્ન થયેલી બુદ્ધિના અતિશયને વહન કરતા તેઓએ તે ત્રિપદીને અનુસારે દ્વાદશાંગીની રચના કરી. તે પ્રમાણે રચના કરતા સાત ગણધરોની જુદી જુદી વાચનાઓ થઇ. તથા મેતાર્ય અને પ્રભાસની, તેમજ અચળભ્રાતા અને અકંપિતની પરસ્પર સરખી વાચના થઈ. આ પ્રમાણે સૂત્રની રચના પૂર્ણ થઇ ત્યારે ઇંદ્રભૂતિ વિગેરેને ગણધરપદ ઉપર સ્થાપન કરવાને માટે પોતે જ ભુવનબાંધવ (ભગવાન) ઊભા થયા ત્યારે “આ મારો અવસર છે એમ જાણી દેવોના સમૂહથી પરિવરેલા ઇંદ્ર શ્રેષ્ઠ સુગંધથી વ્યાપ્ત એવા વાસવડે મિશ્ર કરેલા ચૂર્ણના ભરેલા રત્નથાળને લઈ જિનેશ્વરની પાસે ઊભા રહ્યા. તે વખતે સ્વામીએ સિંહાસન પરથી ઊભા થઈ તે ચૂર્ણની પૂર્ણ મુઠી ગ્રહણ કરી. ત્યારપછી કાંઇક નમેલી કાયાવાળા ગૌતમસ્વામી વિગેરે અગ્યારે ગણધરો અનુક્રમે ઊભા રહ્યા. દેવોએ વાજિંત્રના શબ્દ નિષેધ કર્યા એટલે જગદ્ગુરુએ ગુણવડે અને પર્યાયવડે મેં તને તીર્થની અનુજ્ઞા આપી છે.' એમ કહીને સૌથી પ્રથમ પોતાના હસ્તવડે ગૌતમસ્વામીના મસ્તક પર તે ચૂર્ણ નાખ્યું. એ જ રીતે અનુક્રમે બાકીના ગણધરો ઉપર પણ ચૂર્ણનો પ્રક્ષેપ કર્યો. ત્યારપછી