________________
१११०
श्रीमहावीरचरित्रम् गयणंगणे अणवरयं सुरविमाणाइं इंताई गच्छंताणि य पलोइऊण निच्छियजिणकेवलनाणसमुप्पाया, पव्वज्जागहणुक्कंखिरी अहासन्निहियदेवयाए करयलेण कलिऊण समोसरणमुवणीया समाणी परमं पमोयसंभारमुव्वहंती तिपयाहिणादाणपुव्वगं वंदिऊण जिणमुवट्टिया पव्वज्जागहणत्थं ।
एत्यंतरे अन्नाओवि राईसर-तलवर-सेट्ठि-सेणावइ-मंति-सामंतकन्नगाओ जिणवइवयणायन्नणजायभववेरग्गाओ सव्वविरइगहणत्थं तदंतियं पाउब्भूयाओ। तओ भगवया चंदणं पुरओ काऊण सहत्थेण दिक्खियाओ। पव्वज्जासमुज्जमऽसमत्था य बहवे जणा ठाविया सावयधम्मे । एवं एत्थ समोसरणे जाओ भगवओ चउविहो संघो ।। जायंमि य गुणरयणरयणागरंमि संघे भगवया इंदभूइपमुहाणं पहासपज्जवसाणाणं एक्कारसण्हंपि तेसिं सयलभुवणगयत्थसत्थसंगहधम्मयाइं उप्पन्ने इ वा विगए इ वा धुवे इ वत्ति कहियाई सुरविमानानि आगच्छन्ति गच्छन्ति च प्रलोक्य निश्चितजिनकेवलज्ञानसमुत्पादा, प्रव्रज्याग्रहणोत्काक्षिणी यथासन्निहितदेवतया करतलेन कलयित्वा समवसरणम् उपनीता सन्ती परमं प्रमोदसम्भारम् उद्वहन्ती त्रिप्रदक्षिणादानपूर्वकं वन्दित्वा जिनम् उपस्थिता प्रव्रज्याग्रहणार्थम् ।
__ अत्रान्तरे अन्याः अपि राजेश्वर-तलवर-श्रेष्ठि-सेनापति-मन्त्रि-सामन्तकन्याः जिनपतिवचनाऽऽकर्णनजातभववैराग्याः सर्वविरतिग्रहणार्थं तदन्तिकं प्रादुर्भूताः। ततः भगवता चन्दनां पुरतः कृत्वा स्वहस्तेन दीक्षिताः। प्रव्रज्यासमुद्यमाऽसमर्थाः च बहवः जनाः स्थापिताः श्रावकधर्मे । एवं अत्र समवसरणे जातः भगवतः चतुर्विधः सङ्घः । जाते च गुणरत्नरत्नाकरे सो भगवता ईन्द्रभूतिप्रमुखाणां प्रभास पर्यवसानानां एकादशानामपि तेषां सकलभुवनगतार्थसार्थसङ्ग्रहधर्मकानि 'उत्पन्नः इति वा,
નિરંતર દેવોના વિમાનો જતા-આવતા જોઇને જિનેશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એમ નિશ્ચય કર્યો; તેથી તે પણ પ્રવજ્યા ગ્રહણ કરવામાં ઉત્સુક થઈ. એટલે પાસે રહેલી દેવી તેણીને હસ્તતલવડે ગ્રહણ કરી સમવસરણમાં લઇ ગઇ. ત્યાં મોટા હર્ષના સમૂહને વહન કરતી તે ચંદના ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક જિનેશ્વરને વાંદીને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ભગવાનની પાસે પ્રાપ્ત થઇ.
આ અવસરે બીજી પણ રાજા, ઇશ્વર, તલવર, શ્રેષ્ઠી, સેનાપતિ, મંત્રી અને સામંત(ખંડીયા રાજા)ની કન્યાઓ પણ જિનપતિનું વચન (ઉપદેશ) સાંભળવાવડે સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સર્વવિરતિ ગ્રહણ કરવા માટે તે (ભગવાન)ની પાસે પ્રાપ્ત થઈ. ત્યારે ભગવાને ચંદનાને આગળ (મુખ્ય) કરીને તે સર્વેને પોતાને હાથે દીક્ષા આપી. ત્યારપછી પ્રવ્રજ્યાના ઉદ્યમમાં અશક્તિમાન ઘણા જનોને ભગવાને શ્રાવકધર્મમાં સ્થાપન કર્યા. આ રીતે આ સમવસરણમાં ભગવાનનો ચતુર્વિધ સંઘ થયો. ગુણરૂપી રત્નોના સમુદ્ર સમાન સંઘ સ્થાપિત થયો ત્યારે તે ઇંદ્રભૂતિથી લઇને પ્રભાસ પર્યત અગ્યારે સાધુઓને સમગ્ર ભુવનમાં રહેલા સર્વ પદાર્થોના સમૂહના સંગ્રહસ્વરૂપવાળી