________________
अष्टमः प्रस्तावः
११०९ ___ पयंडकामखंडणा पहीणदोसभंडणा, सुरासुरिंदवंदिया समग्गलद्धिनंदिया। जिणिंदधम्मसंगया विमुक्कसव्वसंगया, गुणावलीहिं सोहिया न कामिणीहिं मोहिया ।।२।।
इय इंदभूइपमुहा मुणिणो एक्कारसावि तव्वेलं।। दिसिदंतिणोव्व रेहति सिस्सकरिकलहपरियरिया ।।३।।
किं वा वन्निज्जइ तेसि जेसि सयमेव भुवणनाहस्स।
कप्पतरुकिसलयसमो हत्थो सीसंमि संठाइ ||४|| इओ य-जा पुव्वभणिया दहिवाहणरायसुया चंदणाभिहाणा कन्नगा पढमसिस्सिणी भयवओ भविस्सइत्ति सक्केण संगोवाविया आसि सा तत्कालं सयाणियरायमंदिरे निवसंती
प्रचण्डकामखण्डकाः, प्रहीणदोषभाण्डाः, सुरासुरेन्द्रवन्दिताः, समग्रलब्धिनन्दिताः । जिनेन्द्रधर्म सङ्गताः, विमुक्तसर्वसंगताः, गुणावलीभिः शोभिताः न कामिनीभिः मोहिताः ।।२।।
इति ईन्द्रभूतिप्रमुखाः मुनयः एकादश अपि तद्वेलाम् । दिग्दन्तिनः इव राजन्ते शिष्यकरिकलभपरिवृत्ताः ।।३।।
किं वा वर्ण्यते तेषां येषां स्वयमेव भुवननाथस्य ।
कल्पतरुकिसलयसमः हस्तः शीर्षे संतिष्ठति ।।४।। इतश्च या पूर्वभणिता दधिवाहनराजसुता चन्दनाऽभिधाना कन्या प्रथमशिष्या भगवतः भविष्यति इति शक्रेण संगोपाविता आसीत् सा तत्काले शतानीकराजमन्दिरे निवसन्ती गगनाङ्गणे अनवरतं જેઓ વિશુદ્ધ કીર્તિને ધારણ કરતા હતા, જેઓ અચિંત્ય શક્તિથી યુક્ત હતા, જેઓ સમગ્ર શાસ્ત્રના પારગામી उता, (१)
જેમણે પ્રચંડ કામદેવનું ખંડન કર્યું હતું, જેઓએ વેષનો ક્લેશ ત્યાગ કર્યો હતો, જેમને સુર-અસુરો પણ વાંદતા હતા, જેઓ સર્વ લબ્ધિઓ પામવાથી આનંદ પામતા હતા, જેમને જિનંદ્રનો ધર્મ પ્રાપ્ત થયો હતો, જેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો હતો, જેઓ ગુણની શ્રેણિથી શોભતા હતા, તથા જેઓ સ્ત્રીઓથી મોહ પામ્યા ન હતા (૨)
એવા તે અગ્યારે ઇંદ્રભૂતિ વિગેરે સાધુઓ શિષ્યોરૂપી હાથીના બાળકોથી પરિવરેલા દિગ્ગજોની જેમ શોભતા ता. (3)
અથવા તો જેમના મસ્તક ઉપર કલ્પવૃક્ષના કિસલય જેવો ભુવનનાથનો પોતાનો જ હાથ રહેલો હોય તેમનું शुं [न ४२॥? (४)
હવે આ અવસરે જે પૂર્વે કહેલી દધિવાહન રાજાની પુત્રી ચંદના નામની કન્યા ભગવાનની પહેલી શિષ્યા થશે એમ જાણીને શકેંદ્ર તેણીનું રક્ષણ કર્યું હતું, તે શતાનિક રાજાના મંદિરમાં રહેલી ચંદનાએ તત્કાળ આકાશમાં