SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ११०८ श्रीमहावीरचरित्रम् परिवुडो दूरमुक्कपंडिच्चाभिमाणो पंजलिउडो भुवणच्छेरयकारयविचित्तातिसयसमेयं सामिं दट्टण हरिसुप्फुल्ललोयणो संसयं पुच्छिउकामोऽवि संखोभेण वोत्तुमपारयंतो भणिओ पारगएण-'अहो पहास! निव्वाणमत्थि नत्थित्ति संदेहदोलमालंबेसि तुमं, नणु उज्झसु सव्वहा एयं, जओ अइसयनाणिपच्चक्खत्तणेण सयलकम्मकलंकपमुक्कजीवावत्थाणट्ठाणं निव्वाणं चउग्गइयसंसारावासविलक्खणरूवं निरुवचरियं अत्थि, सुद्धपयकित्तणाओ जीवोव्व, तं च बुहेहिं सद्दहियव्वं । जं पुण अविज्जमाणं तं सुद्धपयवच्चंपि न होइ, जहा आगासकुसुमति भणिए पणट्ठसंसओ जयगुरुं पणमिऊण सपरिवारो पभासोऽवि समणो जाओत्ति ११।। एवं च वोच्छिन्नपेम्मवंचणा पणट्टकम्मसंधणा, विसिट्ठजाइसंभवा पसिठ्ठगोत्तउब्भवा । पहाणरूवसालिणो विसुद्धकित्तिधारिणो, अचिन्तसत्तिसंजुया असेससत्यपारया ।।१।। दूरमुक्तपाण्डित्याऽभिमानः प्राञ्जलिपुटः भुवनाश्चर्यकारकविचित्राऽतिशयसमेतं स्वामिनं दृष्ट्वा हर्षोत्फुल्ललोचनः संशयं प्रष्टुकामः अपि संक्षोभेण वक्तुम् अपारयन् भणितः पारगतेन 'अहो! प्रभास निर्वाणमस्ति नास्तीति सन्देहदोलामालम्बसे त्वम् । ननु उज्झ सर्वथा एनं, यतः अतिशयज्ञानिप्रत्यक्षत्वेन सकलकर्मकलङ्कप्रमुक्तजीवाऽवस्थानं निर्वाणम् चतुर्गतिकसंसाराऽऽवासविलक्षणरूपं निरूपचरितम् अस्ति, शुद्धपदकीर्तनतः जीवः इव, तच्च बुधैः श्रद्धेयम् । यत्पुनः अविद्यमानं तत् शुद्धपदवाच्यमपि न भवति, यथा आकाशकुसुमम्।' इति भणिते प्रणष्टसंशयः जगद्गुरुं प्रणम्य सपरिवारः प्रभासः अपि श्रमणः जातः ।।११।। एवं च। व्युच्छिन्नप्रेमवञ्चनाः, प्रणष्टकर्मसन्धानाः, विशिष्टजातिसम्भवाः, प्रशस्तगोत्रोद्भवाः । प्रधानरूप-शालिनः, विशुद्धकीर्तिधारिणः, अचिन्त्यशक्तिसंयुताः, अशेषशास्त्रपारगाः ।।१।। પંડિતપણાના અભિમાનનો ત્યાગ કરી, ભુવનને આશ્ચર્ય પમાડનાર વિચિત્ર અતિશયોવાળા સ્વામીને જોઇ, બે હાથ જોડી, હર્ષથી ઉફુલ્લ નેત્રવાળો થઇ સંશય પૂછવાની ઇચ્છા હતી તો પણ ક્ષોભને લીધે બોલી શક્યો નહીં. તેને ભગવાને કહ્યું કે હે પ્રભાસ! નિર્વાણ (મોક્ષ) છે કે નથી? એ પ્રમાણે સંદેહરૂપી હીંચકાનું તું અવલંબન કરે છે. સર્વથા તે સંશયનો તું ત્યાગ કર, કેમકે અતિશય જ્ઞાનવાળાને પ્રત્યક્ષ હોવાથી સમગ્ર કર્મમળથી રહિત થયેલા જીવને રહેવાના સ્થાનરૂપ અને ચાર ગતિરૂપ સંસારના આવાસથી વિલક્ષણ સ્વરૂપવાળો મોક્ષ સાક્ષાત્ છે જ. વળી જીવની જેમ શુદ્ધ (એક જ) શબ્દ (મોક્ષ) વડે કહેવા લાયક છે. તેથી પણ પંડિતોએ શ્રદ્ધા કરવા લાયક છે; કેમકે જે પદાર્થ અવિદ્યમાન (અછતો) હોય, તે શુદ્ધ (એક) શબ્દથી કહેવા લાયક પણ હોય નહીં. જેમ આકાશમાં પુષ્પ होतुं नथी, तथा तन भाटे में श६ नथी; ५९ (आकाशकुसुम-खपुष्प वि३) श६ छ.' मा प्रभाए। ભગવાનના કહેવાથી પ્રભાસનો સંશય નાશ પામ્યો, તેથી તે પણ શિષ્યના પરિવાર સહિત જગદ્ગુરૂને પ્રણામ रीने श्रम। (साधु) थयो. (११) આ પ્રમાણે જેમનો પ્રેમબંધ (રાગ) વિચ્છેદ પામ્યો હતો, જેમને કર્મનું સંધાન (બંધન) નાશ પામ્યું હતું, જેઓ વિશિષ્ટ જાતિમાં ઉત્પન્ન થયા હતા, જેઓ ઉત્તમ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા, જેઓ ઉત્તમ રૂપથી શોભતા હતા,
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy