________________
११०७
अष्टमः प्रस्तावः
चेव पुन्नपावाणवि पसाहणाउयत्ति भणिए जायजहावट्ठियविवेओ तिहिं खंडियसएहिं समेओ चारगंव भववासं उज्झिऊण समणो जाओत्ति ९ ।। तयणंतरं च तं पव्वइयं सोऊण जिणंतियं पाउब्भूओ मेअज्जो नाम अज्झावगो। सोऽवि संलत्तो तिहुयणेक्कचक्खुणा महावीरेण, जहा'सुंदर! तुमंपि इमं विगप्पेसि-भूयसमुदायधम्मत्तणेण चेयणावस्स जीवस्स कहं भवंतरगमणं घडेज्जा?, भूयववगमे चेयणारूवजीवस्सवि विगमाउत्ति, नणु अघडमाणमेयं, पुढवाईण भूयाण एगत्थ मीलणेऽवि चेयणाणुवलंभाओ, तम्हा तव्वइरित्ता चेव चेयणा जीवधम्मरूवा अब्भुवगंतव्वा, तदब्भुवगमे य जीवस्स निरुवचरिओ परभवगमो सिद्धो चेव, जाइसरणाईहिं परभवसाहणाओ य।' एवं कहिए निच्छिन्नसंसओ मेयज्जो तिसयसिस्सपरियरिओ भयवओ समीवे पव्वइओ १० ||
अह दससुवि तेसु पव्वज्जं पडिवन्नेसु पभासो सकोऊहलं तिहिं सएहिं खंडियाणं प्रसाधनीयानि ।' इति भणिते जातयथावस्थितविवेकः त्रिभिः शिष्यशतैः समेतः चारकमिव भववासं उज्झित्वा श्रमणः जातः ।। ९ ।।
तदनन्तरं च तं प्रव्रजितं श्रुत्वा जिनान्तिकं प्रादुर्भूतः मेतार्यः नामकः अध्यापकः । सोऽपि संलप्तः त्रिभुवनैकचक्षुणा महावीरेण यथा 'सुन्दर! त्वमपि इदं विकल्पयसि - भूतसमुदायधर्मत्वेन चेतनारूपस्य जीवस्य कथं भवान्तरगमनं घटते? भूतव्यपगमे चेतनारूपजीवस्याऽपि विगमात् इति । ननु अघटमानमेतत्, पृथिव्यादीनां भूतानाम् एकत्र मिलनेऽपि चेतनाऽनुपलम्भात्, तस्मात् तद्व्यतिरिक्ता एव चेतना जीवधर्मरूपा अभ्युपगन्तव्या, तदभ्युपगमे च जीवस्य निरूपचरितः परभवगमः सिद्धः एव, जातिस्मरणादिभिः परभवसाधकः च।' एवं कथिते निच्छिन्नसंशयः मेतार्यः त्रिशतशिष्यपरिवृत्तः भगवतः समीपे प्रव्रजितः ||१०||
अथ दशसु अपि तेषु प्रव्रज्यां प्रतिपन्नेषु प्रभासः सकौतूहलं त्रिभिः शतैः शिष्याणां परिवृत्तः પુણ્ય-પાપની પણ સિદ્ધિ થાય છે.' એમ ભગવાનના કહેવાથી તેને યથાર્થ વિવેક ઉત્પન્ન થયો, તેથી તે પણ ત્રણસો શિષ્યો સહિત કેદખાનાની જેવા સંસારવાસનો ત્યાગ કરી શ્રમણ થયો. (૯)
ત્યારપછી તેને પ્રવ્રુજિત થયેલ સાંભળીને મેતાર્ય નામનો અધ્યાપક જિનેશ્વરની પાસે પ્રગટ થયો. તેને પણ ત્રણ ભુવનના એક ચક્ષુરૂપ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું કે-‘હે સુંદર! તું પણ આ પ્રમાણે વિકલ્પ કરે છે કે-ચેતનારૂપ જીવનો ધર્મ ભૂતના સમુદાયરૂપ હોવાથી જીવનું ભવાંતરગમન શી રીતે ઘટે? કેમકે મહાભૂતનો નાશ થાય ત્યારે ચેતનારૂપ જીવનો પણ નાશ જ થાય. આ તારો સંશય અયોગ્ય છે, કેમકે પૃથ્વી વિગેરે પંચ મહાભૂતો એક ઠેકાણે ભેળા થયા છતાં પણ તેમાં ચેતના પ્રાપ્ત થતી નથી (દેખાતી નથી); તેથી તે મહાભૂતોથી રહિત જુદી જ ચેતના જીવસ્વરૂપવાળી અંગીકાર કરવી યોગ્ય છે. તે અંગીકાર કરવાથી જીવનું પરભવમાં જે જવું તે સાક્ષાત્પણે જ સિદ્ધ છે, તથા જાતિસ્મરણાદિકથી પણ પરભવની સિદ્ધિ થઈ શકે છે.' આ પ્રમાણે પ્રભુના કહેવાથી મેતાર્યનો સંશય છેદાયો તેથી ત્રણ સો શિષ્ય સહિત તેણે ભગવાનની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. (૧૦)
હવે તે દશેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી ત્યારે ત્રણ સોં શિષ્યોથી પરિવરેલો પ્રભાસ કૌતુક સહિત પોતાના