________________
११०६
श्रीमहावीरचरित्रम भयवओ समीवं, सागयभणणपुव्वयं च संभासिओ जयगुरुणा-'अहो अकंपिय! तुमं एवं मन्नेसि, जहा-देवा चंद-सूर-तारयपमुहा ताव पच्चक्खदंसणेण नज्जति, नारया पुण सुमिणेऽवि अदिस्समाणा नूणं न संतित्ति, अणुचियं इमं, जओ ते नारया कम्मपरतंतत्तणेण इहागंतुमसमत्था, तुम्हारिसावि तत्थ गंतूणमक्खमा, ता कहमुवलंभो जाएज्जा?, खाइगनाणोववेयाणं पुण वीयरागाण पच्चक्खा चेव, न य खाइगनाणोववेया असेसपयत्थसत्यवेइणो न संतित्ति वोत्तव्वं, मए च्चिय वभिचारसभंवाओ'त्ति। एवं छिन्नंमि संसए तिहिं खंडियसएहिं समं अकंपिओ अणगारियं पडिवन्नोत्ति ८ ।। ___ एत्थावसरंमि अयलभाया नाम अज्झावगो मुणियजिणमाहप्पो मणोगयवियप्प-निब्भंजणत्थं गओ जयगुरुसमीवं, भणिओ य सामिणा, जहा-'भो अयल! पुन्नपावाइं अत्थि नत्यित्ति संसयं तुममुव्वहसि, अजुत्तिसंगयं चेयं, सुहासुहफलजणगत्तणेण पुव्वभणिय-कम्मपक्खनाएण स्वागतभणनपूर्वकं च सम्भाषितः जगद्गुरुणा 'अहो! अकम्पित! त्वम् एवं मन्यसे यथा 'देवाः चन्द्रसूर्य-तारकप्रमुखाः तावत् प्रत्यक्षदर्शनेन ज्ञायन्ते, नारकाः पुनः स्वप्नेऽपि अदृश्यमाणाः नूनं न सन्ति इति, अनुचितमिदम्, यतः ते नारकाः कर्मपरतन्त्रत्वेन इह आगन्तुम् असमर्थाः, युष्मादृशाः अपि तत्र गन्तुमक्षमाः, तस्मात् कथम् उपलम्भः भवेत्? क्षायिकज्ञानोपपेतानां पुनः वीतरागाणां प्रत्यक्षाः एव, न च क्षायिकज्ञानोपपेताः अशेषपदार्थसार्थवेदिनः न सन्ति इति वक्तव्यम्, मया एव व्यभिचारसम्भवात्।' एव छिन्ने संशये त्रिभिः खण्डिक(=शिष्य)शतैः समं अकम्पितः अनगारितां प्रतिपन्नः ।।८।।
अत्राऽवसरे अचलभ्रातानामकः अध्यापकः ज्ञातजिनमाहात्म्यः मनोगतविकल्पनिर्भर्त्सनार्थं गतः जगद्गुरुसमीपम्, भणितश्च स्वामिना यथा 'भोः अचल! पुण्य-पापानि अस्ति नास्ति इति संशयं त्वम् उद्वहसि, अयुक्तिसङ्गतं चैतत्, शुभाशुभफलजनकत्वेन पूर्वभणितकर्मपक्षन्यायेन एव पुण्यपापानि આવ્યો. તેને સ્વાગત કહેવાપૂર્વક જગદ્ગુરુએ કહ્યું કે-“હે અકંપિત! તું માને છે કે આ ચંદ્ર, સૂર્ય, તારા વિગેરે દેવો પ્રત્યક્ષ જોવાથી જ છે એમ જણાય છે, પરંતુ નારકીઓ તો સ્વપ્નમાં પણ દેખાતા નહીં હોવાથી છે જ નહીં, એમ તારું માનવું અનુચિત છે; કારણ કે તે નારકીઓ કર્મના પરતંત્રપણાને લીધે અહીં આવવાને અસમર્થ છે, અને તમારી જેવા પણ જોવા માટે) ત્યાં જવાને અસમર્થ છે, તેથી શી રીતે તેમનું હોવાપણું જાણી શકાય? પરંતુ ક્ષાયિક જ્ઞાનવાળા વીતરાગને તો તેઓ પ્રત્યક્ષ જ છે. ક્ષાયિકજ્ઞાનવાળા સમગ્ર પદાર્થસમૂહને જાણનારા ન હોય એમ કહેવું નહીં, કેમકે તેમ કહેવાથી મારી સાથે જ વ્યભિચાર દોષનો પ્રસંગ (= વિસંવાદ) આવે છે. આ પ્રમાણે સંશયનો છેદ થવાથી ત્રણ સો શિષ્યો સહિત અકંપિત અનગારપણું અંગીકાર કર્યું. (૮)
આ અવસરે અચલભ્રાતા નામનો અધ્યાપક જિનેશ્વરનું માહાસ્ય જાણીને પોતાના મનમાં રહેલા સંશયને દૂર કરવા માટે જગગુરુની સમીપે ગયો. તેને સ્વામીએ કહ્યું કે-“હે અચળ! પુણ્ય-પાપ છે કે નથી? એવો તું સંશય રાખે છે તે અયુક્ત છે; કેમકે શુભાશુભ ફળને ઉત્પન્ન કરવાપણાએ કરીને અને પૂર્વે કહેલા કર્મપક્ષના દૃષ્ટાંત કરીને