________________
अष्टमः प्रस्तावः
११०५ अह मोरिओऽवि अप्पडिममाहप्पं सामिं नाऊण समागओ समोसरणं, भणिओ य भगवया'भद्द! तुमं देवाभावविसयं संदेहमुव्वहसि, तं च इयाणिं परिचयसु, जओ पच्चक्खदिस्समारामि अत्थंमि किं अणुमाणखेडणाहिं?, एए देवा विमलमणिकुंडलपहापडलपल्लवियगंडलेहा, नियंसियदिव्वंसुया, सरीरकंतिसमुज्जोइयदिसिनिवहा, महासोक्खा, अपरिभूयसासणा मुणिणोव्व नभोगमणा इह चेव संपयं वटुंति । अओ अणुचिया एयाण विसए अभावकप्पणा। जं च सेसकालं न दीसंति तत्थ लोयगंधस्स अच्चंतमसुभत्तणओ पेच्छयणावलोयणाइसु य निच्चमक्खित्तचित्तत्तणेण न कहंपि आगंतुमुच्छहंति, जिणमज्जणाइसु पुणो भत्तिभरायड्डिया आगच्छंति य ।' एवं मुणिए वत्थुतत्ते मोरिएण अछुट्टसिस्ससयपरियररएण अब्भुवगया भावसारं जिणपव्वज्जत्ति ७।। अह अकंपिओऽवि कोऊहलाउलियचित्तो संसयमवणेउकामो संपत्तो
अथ मौर्यः अपि अप्रतिममाहात्म्यं स्वामिनं ज्ञात्वा समागतः समवसरणम् भणितश्च भगवता 'भद्र! त्वं देवाभावविषयं सन्देहम् उद्वहसि, तच्च इदानी परित्यज, यतः प्रत्यक्षदृश्यमानेऽपि अर्थे किम् अनुमानखेटनेन? एते देवाः विमलमणि-कुण्डलप्रभापटलपल्लवितगण्डरेखाः, निवसितदिव्यांशुकाः, शरीरकान्तिसमुद्योतितदिग्निवहाः, महासौख्याः, अपरिभूतशासनाः मुनयः इव नभोगमनाः इहैव साम्प्रतं वर्तन्ते । अतः अनुचिता एतेषां विषये अभावकल्पना। यच्च शेषकालं न दृश्यन्ते तत्र लोकगन्धस्य अत्यन्ताऽशुभत्वात् प्रेक्षणकाऽवलोकनादिषु च नित्यमाऽऽक्षिप्तचित्तत्वेन न कथमपि आगन्तुम् उत्सहन्ते, जिनमज्जनादिषु पुनः भक्तिभराऽऽकृष्टाः आगच्छन्ति च।' एवं ज्ञाते वस्तुतत्त्वे मौर्येण सार्धत्रयशिष्यशतपरिवाररतेन अभ्युपगता भावसारं जिनप्रव्रज्या ।।७।।
अथ अकम्पितः अपि कौतूहलाऽऽकुलितचित्तः संशयमपनेतुकामः सम्प्राप्तः भगवतः समीपम्,
ત્યારપછી મોર્ય નામનો અધ્યાપક પણ અનુપમ માહાત્મવાળા સ્વામીને જાણીને સમવસરણમાં આવ્યો. તેને ભગવાને કહ્યું કે-“હે ભદ્ર! તું દેવના અભાવના વિષયવાળા સંદેહને ધારણ કરે છે. તે સંદેહનો અત્યારે તું ત્યાગ કર, કેમકે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોય તે વખતે અનુમાનની કલ્પના કરવાથી શું ફળ? આ પ્રત્યક્ષપણે જ નિર્મળ મણિના કુંડળના તેજસમૂહવડે વિકસ્વર ગંડસ્થળવાળા, દિવ્ય વસ્ત્રોને ધારણ કરનાર, શરીરની કાંતિવડે દિશાઓના સમૂહને ઉદ્યોત કરનારા, મહાસુખમાં રહેલા, આકાશમાં ગતિ કરનારા અને મુનિઓની જેમ જેમના શાસનનો પરાભવ ન થઇ શકે તેવા દેવો હમણાં અહીં જ વર્તે છે; તેથી તેમના વિષે અભાવની કલ્પના કરવી અયોગ્ય છે. જે અન્ય કાળે આ દેવો દેખાતા નથી તે મૃત્યુલોકના ગંધના અત્યંત અશુભપણાને લીધે અને નાટકનું અવલોકન વિગેરે કાર્યમાં નિરંતર ચિત્તના વ્યાપને લીધે કોઇ પણ પ્રકારે આવવાને ઇચ્છતા નથી. અને જિનજન્માભિષેક વિગેરે કાર્યોમાં ભક્તિના ભારથી આદરવાળા થઇને આવે પણ છે. આ પ્રમાણે વસ્તુતત્ત્વ જાણીને મૌર્ય સાડાત્રણ સો શિષ્યના પરિવાર સહિત ભાવસાર (ભાવપૂર્વક) જિનદીક્ષા અંગીકારી કરી. (૭)
ત્યારપછી કૌતુકવડે વ્યાકુળ ચિત્તવાળા અકંપિત પણ પોતાનો સંશય દૂર કરવા માટે ભગવાનની સમીપે