________________
अष्टमः प्रस्ताव
१४७३
ससमयपरसमयन्नू विसुद्धसिद्धंतदेसणाकुसलो। सयलमहिवलयवित्तो अन्नोऽभयदेवसूरित्ति ।।५६ ।।
जेणालंकारधरा सलक्खणा वरपया पसन्ना य ।
नव्ग (सिद्धत पु.) वित्तिरयणेण भारई कामिणिव्व कया ।।५७।। तेसिं अस्थि विणेओ समत्थसत्थत्थबोहकुसलमई। सूरी पसन्नचंदो चंदो इव जणमणाणंदो ।।५८ ।।
तव्वयणेणं सिरिसुमइवायगाणं विणेयलेसेण |
गणिणा गुणचंदेणं रइयं सिरिवीरचरियमिमं ।।५९ ।। स्वसमय-परसमयज्ञः विशुद्धसिद्धान्तदेशनाकुशलः । सकलमहीवलयवृत्तः अन्यः अभयदेवसूरिः ।।५६ ।।
येन अलङ्कारधरा सलक्षणा वरपदा प्रसन्ना च।
नवाङ्गवृत्तिरचनेन भारती कामिनी इव कृता ।।५७ ।। तेषामस्ति विनेयः समस्तशास्त्रार्थबोधकुशलमतिः । सूरिः प्रसन्नचन्द्रः चन्द्रः इव जनमनोऽऽनन्दः ।।५८ ।।
तद्वचनेन श्रीसुमतिवाचकानां विनेयलेशेन। गणिना गुणचन्द्रेण रचितं श्रीवीरचरितम् इदम् ।।५९।।
તથા બીજા અભયદેવ સૂરિ થયા તે સ્વસમય અને પરસમયને જાણનારા, વિશુદ્ધ સિદ્ધાંતની દેશના દેવામાં કુશળ અને સમગ્ર પૃથ્વીપીઠમાં પ્રસિદ્ધ હતા. (પક)
તેમણે નવાંગવૃત્તિ રચવાવડે સ્ત્રીની જેમ ‘અલંકારને ધારણ કરનારી, લક્ષણવાળી, વરપદવાળી સરસ્વતીને प्रसन्न रीती . (५७)
તેમના શિષ્ય પ્રસન્નચંદ્ર સૂરિ થયા. તેમની મતિ સમગ્ર શાસ્ત્રના અર્થ જાણવામાં કુશળ હતી, અને તે ચંદ્રની જેમ મનુષ્યોના મનને આનંદ આપનારા હતા. (૫૮)
તેમના કહેવાથી શ્રીસુમતિ વાચકના લઘુ શિષ્ય ગુણચંદ્ર ગણિએ આ શ્રી વીરચરિત્ર રચ્યું છે. (૫૯)
૧, પોતાનું શાસ્ત્ર અને બીજાનું શાસ્ત્ર. ૨. ઉપમા વિગેરે અલંકાર, બીજો અર્થ ઘરેણાં. ૩. વ્યાકરણવાળી. બીજો અર્થ રેખાદિક लक्षावाणी. ४. सा२। शहोवाणी,बीटी अर्थ सारा गवाणी.