SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ १४७४ एयस्स विरयणंमी निब्बंधो जेसि गाढमुप्पन्नो । पुण मूलाओ च्चिय साहिज्जंते निसामेह ।। ६० ।। सियजसजोण्हाधवलियनायकुलनहयले मयंकुव्व । पुव्वमहेसि महेसीपणओ सिरिजीवदेवपहू ||६१ ।। तस्स सुसिस्सो सिद्धंतसिट्ठसुविसिट्ठसंजमाभिरओ । गुणरयणरोहणगिरी पयडो जिणदत्तसूरित्ति ।। ६२ ।। गंभीरिमाए पसमेण बुद्धिविभवेण दक्खिणत्तेण । सुंदरनएण जेसिं कोऽवि न तुल्लो जए जाओ ।। ६३ ।। तेहिंतो पडिबुद्धो वायडकुलभवणजयपडायनिभो। कप्पडवाणिज्जपुरे सेट्ठी गोवद्धणो आसि ।।६४।। एतस्य विरचने निर्बन्धः येषां गाढमुत्पन्नः । पुनः मूलतः एव कथ्यमाने निश्रुणु ||६० || श्रीमहावीरचरित्रम् श्वेतयशःज्योत्स्नाधवलितज्ञातकुलनभस्तले मृगाङ्कः इव । पूर्वमासीत् महर्षि प्रणतः श्रीजीवदेव प्रभुः || ६१ । । तस्य सुशिष्यः सिद्धान्तशिष्टसुविशिष्टसंयमाऽभिरतः । गुणरत्नरोहणागिरिः प्रकटः जिनदत्तसूरिः ।। ६२ ।। गम्भीरतया प्रशमेन बुद्धिविभवेन दाक्षिण्यत्वेन । सुन्दरणयेन यस्य कोऽपि न तुल्यः जगति जातः ।। ६३ ।। तेन प्रतिबुद्धः वायडकुलभवनजयपताकानिभः। कर्पडवाणिज्यपुरे श्रेष्ठी गोवर्धनः आसीत् ।।६४।। પ્રશસ્તિ આ ચિરત્ર રચવામાં જેમનો ગાઢ આગ્રહ હતો તેમને હું મૂળથી જ કહું છું તે તમે સાંભળો :- (૬૦) પહેલાં મહર્ષિઓવડે નમાયેલા શ્રીજીવદેવ પ્રભુ (સૂરિ) હતા. તેમણે ચંદ્રની જેમ ઉજ્જ્વળ યશરૂપી જ્યોત્સ્નાવડે જ્ઞાતકુળરૂપી આકાશ તળને ઉજ્વળ કર્યું હતું. તેમને જિનદત્ત સૂરિ નામના પ્રસિદ્ધ સુશિષ્ય હતા. (૬૧-૬૨) તેઓ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે ઉત્તમ સંયમ પાળવામાં તત્પર અને ગુણરૂપી રત્નના રોહણાચળ જેવા હતા. ગંભીરતા, સમતા, બુદ્ધિનો વૈભવ, દક્ષિણતા (ચતુરાઇ) અને મનોહર નયવડે કરીને જગતમાં તેની તુલ્ય કોઇ પણ थयो न होतो. (93) તેમનાથી પ્રતિબોધ પામેલો કપ્પડવાણિજ્ય નગરનો રહીશ ગોવર્ધન નામનો શ્રેષ્ઠી હતો. તે વાયડ કુળરૂપી
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy