________________
१४६०
श्रीमहावीरचरित्रम न य तुम्हे असमत्था एवंविहकज्जसाहणे जेण । जो तोलइ तइलोक्कं बलेण का तस्स इह गणणा? ।।३।।
तथा-कहऽणंतसत्तिजुत्ता जिणा हवंतित्ति वयणमवि अम्हे।
पत्तिज्जिस्सामो पहु! जइ न तुमं ठासि खणमेक्कं' ।।४।। अह जयगुरुणा भणियं ‘सुरिंद! तीयाइतिविहकालेऽवि । नो भूयं न भविस्सइ न हवइ नूणं इमं कज्जं ।।५।।
जं आउकम्मविगमेऽवि कोवि अच्छेज्ज समयमेत्तमवि ।
अच्चंताणंतविसिठ्ठसत्तिपब्भारजुत्तोऽवि ।।६।। न च त्वम् असमर्थः एवंविधकार्यसाधने येन । यः तोलयति त्रिलोकं बलेन का तस्य इह गणना ।।३।।
तथा-कथं अनन्तशक्तियुक्ताः जिनाः भवन्ति इति वचनमपि वयम् ।
प्रत्येष्यामः हे प्रभो! यदि न त्वं स्थास्यसि क्षणमेकम् ।।४।। अथ जगद्गुरुणा भणितं-'सुरेन्द्र! अतीतादित्रिविधकालेऽपि। नो भूतं न भविष्यति न भवति नूनमिदं कार्यम् ।।५।।
यदायुष्कर्मविगमेऽपि कोऽपि आस्ते समयमात्रमपि। अत्यन्ताऽनन्तविशिष्टशक्तिप्राग्भारयुक्तः अपि ।।६।।
વળી આપ આવા પ્રકારનું કાર્ય સાધવામાં અસમર્થ નથી, કારણ કે જે પોતાના બળવડે ત્રણ લોકને તોળી શકે छ तेन (मापन) मावा आर्यन 5 तरी छ? (3)
વળી હે પ્રભુ! જો આપ એક ક્ષણ વાર નહીં રહો તો “જિનેશ્વરો અનંત શક્તિવાળા હોય છે' એ વચનને અમે શી રીતે સત્ય માનશું?”
તે સાંભળી જગદ્ગુરુ બોલ્યા કે “હે સુરેન્દ્ર! અતીતાદિક ત્રણે કાળમાં પણ આ કાર્ય થયું નથી, થશે નહીં અને थतुं ५५ नथी (५)
કે અત્યંત અનંત વિશેષ પ્રકારની શક્તિના ભારવડે યુક્ત કોઇ (તીર્થંકર) પણ આયુષ્ય કર્મ પૂર્ણ થયા છતાં પણ એક સમય માત્ર પણ રહી શકે. (૯)