SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १४५९ साइरिक्खंमि वट्टमाणंमि तीसइवरिससंखं केवलिपज्जायं परिपालिऊण कयछठ्ठतवोकम्मो पलियंकासणसंठिओ भयवं महावीरो सव्वसंवररूवं सेलेसिं जावज्जवि न पवज्जइ ता असंभमुभंतनयणनलिणीवणेण तक्कालुग्गमंतभासरासिकूरग्गहविभावियजिणसासणोवपीडेण सबहुमाणं विन्नत्तो सक्केण - 'भयवं! कुणह पसायं विगमह एवंपि ताव खणमेक्कं । जावेस भासरासिस्स नूणमुदओ अवक्कमइ ।।१।। जं एयस्सुदएण तुम्हं तित्थं कुतित्थिएहिं दढं। पीडिस्सइ सक्कारं न तहा पाविस्सइ जणाउ ।।२।। पश्चिमनिशायां स्वातिऋक्षे वर्तमाने, त्रिंशद्वर्षसङ्ख्यं केवलिपर्यायं परिपाल्य, कृतषष्ठतपःकर्म पल्यङ्काऽऽसनसंस्थितः भगवान् महावीरः सर्वसंवररूपं शैलेशी यावद् अद्यापि न प्रपद्यते तावद् असम्भ्रमोद्धान्तनयननलिनीवनेन तत्कालोद्गमद्भस्मराशिक्रूरग्रहविभावित-जिनशासनोपपीडेन सबहुमानं विज्ञप्तः शक्रेण 'भगवन्! कुरु प्रसादं, विगमय एवमपि तावत्क्षणमेकम् । यावदेषः भस्मराशेः नूनम् उदयः अपक्रमते ।।१।। यद् एतस्योदयेन तव तीर्थं कुतीर्थिकैः दृढम् । पीडयिष्यते सत्कारं न तथा प्राप्स्यते जनैः ।।२।। તેવામાં તે જ દિવસની રાત્રિના પાછલા ભાગે સ્વાતિ નક્ષત્ર હતું ત્યારે ત્રીશ વર્ષનો કેવળીપર્યાય પાળીને છઠની તપસ્યા કરીને પત્યેક આસને રહેલા ભગવાન મહાવીરસ્વામીએ સર્વ સંવરરૂપ શૈલેશીકરણ જેટલામાં નથી કર્યું (કરવાની તૈયારીમાં હતા) તેટલામાં ઇંદ્રના નેત્રોરૂપી કમલિનીનું વન એકદમ વિકસ્વર થયું અને તત્કાળ ભસ્મરાશિ નામનો ક્રૂર ગ્રહ ઉદય પામવાનો છે તેથી જિનશાસન પીડા પામશે એમ જાણી તે ઇદ્ર બહુમાનપૂર્વક પ્રભુને વિજ્ઞપ્તિ री “હે ભગવાન! પ્રસાદ કરો. આ પ્રમાણે જ એક ક્ષણ નિર્ગમન કરો કે જેથી ભસ્મરાશિનો ઉદય (પ્રભાવ) पाछो; (१) (આપની હયાતીમાં ઉદય થાય તો તેનું જોર કમી થાય.) કેમકે આના ઉદયથી કુતીર્થિકો આપના તીર્થને અત્યંત પીડશે અને મનુષ્યો તેનો સત્કાર કરશે નહીં. (૨).
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy