________________
१४५७
अष्टमः प्रस्तावः
एयं सोच्चा मुणिणो संजमकज्जंमि तह पयट्टेह । तक्कालसमुत्थविडंबणाउ पावह जहा नेव ।।१४।।
एवं जिणेण सिटे सविसेसं संजमुज्जुया जाया।
समणजणा अह भयवं मिहिलानयरीउ निक्खंतो ।।१५।। पत्तो पोयणपुरं। तहिं च संख-वीर-सिवभद्दपमुहा नरिंदा दिक्खा गाहिया। एवं च जएक्कनाहो महावीरो गोयमसामिप्पमुहाणं चउद्दसण्हं समणसहस्साणं, अज्जचंदणाईणं छत्तीसाइ अज्जियासहस्साणं, आणंद-संखपमुहएगूणसठिसहस्ससमहियस्स सावयलक्खस्स, सुलसा-रेवईपमुहाणं तिण्हं सावियलक्खाणं अट्ठारससहस्सहिगाणं, तिण्हं चउद्दसपुव्विसयाणं, अट्ठण्हं अणुत्तरोववाइयसयाणं मग्गदेसगत्तं गुरुत्तं सामित्तं उव्वहंतो नाणकिरणेहिं तमनियरम
एतत् श्रुत्वा मुनयः संयमकार्ये तथा प्रवर्तध्वम् । तत्कालसमुत्थविडम्बनाः प्राप्स्यन्ति यथा नैव ।।१४।।
एवं जनेन शिष्टे सविशेषं संयमोद्युक्ताः जाताः ।
श्रमणजनाः अथ भगवान् मिथिलानगरीतः निष्क्रान्तः ।।१५।। प्राप्तः पोतनपुरम् । तत्र च शङ्ख-वीर-शिवभद्रप्रमुखाः नरेन्द्राः दीक्षां ग्राहीताः। एवं च जगदैकनाथः महावीरः गौतमस्वामिप्रमुखाणां चतुर्दश श्रमणसहस्राणाम्, आर्यचन्दनादीनां षट्त्रिंशद् आर्यिकासहस्राणाम्, आनन्द-शङ्खप्रमुखैकोनषष्ठीसहस्रसमधिकस्य (१,५९,०००) श्रावकलक्षस्य, सुलसा-रेवती प्रमुखाणां त्रीणि श्राविकालक्षाणाम् अष्टादशसहस्राऽधिकानाम् (=३,१८,०००), त्रीणि चतुर्दशपूर्विशतानाम्, अष्टौ अनुत्तरौपपातिकशतानाम् मार्गदेशकत्वं गुरुत्वं स्वामित्वम् उद्वहन् ज्ञानकिरणैः तमोनिकरमपहरन्
આ પ્રમાણે સાંભળીને હે મુનિઓ! તમે સંયમના કાર્યમાં તે પ્રમાણે પ્રવર્તા, કે જે પ્રમાણે તમે તે કાળે ઉત્પન્ન थती विनामोने न पाभो.' (१४)
આ પ્રમાણે જિનેશ્વરે કહ્યું ત્યારે સાધુઓ સંયમને વિષે વિશેષે કરીને ઉદ્યમવાળા થયા. પછી ભગવાન મિથિલા नगरीथी नाय. (१५)
અનુક્રમે ભગવાન પોતનપુર નગરમાં પધાર્યા. ત્યાં શંખ, વીર અને શિવભદ્ર વિગેરે રાજાઓને દીક્ષા આપી. આ પ્રમાણે જગતના એકનાથ શ્રી મહાવીર સ્વામીને ગૌતમસ્વામી વિગેરે ચૌદ હજાર સાધુઓ, આર્ય ચંદના વિગેરે છત્રીસ હજાર સાધ્વીઓ, આનંદ અને શંખ વિગેરે એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો, સુલસા અને રેવતી વિગેરે ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ, ત્રણસેં ચૌદપૂર્વી અને આઠસો અનુત્તરવિમાનમાં ઉપજનારા સાધુઓ હતા. તે સર્વના માર્ગદશકપણાને, ગુરુપણાને અને સ્વામીપણાને ધારણ કરતા તથા જ્ઞાનરૂપી કિરણોવડે