________________
अष्टमः प्रस्ताव
१४५५
एक्कजणणीपसूयावि भाइणो जणगदव्वलोभेण| अन्नोन्नजीवघायं काउं दढमभिलसिस्संति ।।६।।
धम्मच्छलेण पावं विमूढमइणो समायरिस्संति।
पसुमेह-कूवखणणाइएसु कम्मेसु वटुंता ।।७।। भूयभविस्सत्थेसु य विन्नाणं देवयावयारो वा । विज्जासिद्धी य वरा बाहुल्लेणं न होहिंति ।।८।।
उम्मग्गदेसणा-मग्गनासणा-वंचणाभिरयचित्ता। गुरुणोऽवि जहिच्छाए धम्मायारं चरिस्संति ।।९।।
एकजननीप्रसूताः अपि भ्रातरः जनकद्रव्यलोभेन । अन्योऽन्यजीवघातं कर्तुं दृढम् अभिलषिष्यन्ति ।।६।।
धर्मच्छलेन पापं विमूढमतयः समाचरिष्यन्ति।
पशुमेघ-कूपखननादिकेषु कर्मसु वर्तमानाः ।।७।। भूत-भविष्यकार्येषु च विज्ञानं देवताऽवतारः वा। विद्यासिद्धिश्च वरा बाहुल्येन न भविष्यन्ति ।।८।।
उन्मार्गदेशना-मार्गनाशना-वञ्चनाऽभिरतचित्ताः। गुरवः अपि यथेच्छया धर्माऽऽचारं चरिष्यन्ति ।।९।।
એક જ માતાથી ઉત્પન્ન થયેલા ભાઇઓ પણ પિતાનાં ધનના લોભથી પરસ્પરના જીવનો ઘાત કરવાનો દૃઢ अभिलाष ६२. (७)
પશુમેઘ (યશ) અને કૂવા ખોદાવવા વિગેરે કાર્યમાં પ્રવર્તતા મૂઢમતિવાળા લોકો ધર્મના મિષથી પાપનું माय२५। ७२२. (७)
ભૂત-ભવિષ્યના પદાર્થનું જ્ઞાન, દેવનું આગમન અને ઉત્તમ વિઘાસિદ્ધિ આ સર્વ પ્રાયે કરીને થશે નહીં. (૮)
ઉન્માર્ગની દેશના, માર્ગનો નાશ અને પરને છેતરવામાં આસક્ત ચિત્તવાળા ગુરુઓ પણ સ્વેચ્છાપૂર્વક ધર્મના मायारने आय२. (४)