________________
१४५४
श्रीमहावीरचरित्रम् मुणिणोऽवि परोप्परकलहकारिणो बहुपरिग्गहासत्ता। वट्टिस्संति न सम्म बाहुल्लेणं सधम्ममि ।।२।।
पासंडिणोऽवि नियनियगंथत्थपरंमुहा मयणमूढा ।
पम्मुक्कधम्मकम्मा ओलग्गिस्संति राईणं ।।३।। पागयलोगो मोत्तुं कुलमेरं तेसु तेसु कज्जेसु । अच्चंतगरहिएसुवि वट्टिस्सइ जीविगाहेउं ।।४।।
अत्थप्पिया य अइदप्पिया य परछिद्दपेच्छणपरा य । पीडिस्संति जणोहं पयंडदंडेहिं नरवइणो ।।५।।
मुनयः अपि परस्परकलहकारिणः बहुपरिग्रहाऽऽसक्ताः । वर्तिष्यन्ते न सम्यग् बाहुल्येन स्वधर्मे ।।२।।
पाषण्डिनः अपि निजनिजग्रन्थार्थपराङ्मुखाः मदनमूढाः ।
प्रमुक्तधर्मकर्माणः अवलगिष्यन्ति राजानम् ।।३।। प्राकृतलोकः मुक्त्वा कुलमर्यादां तेषु तेषु कार्येषु । अत्यन्तगर्हितेष्वपि वर्तिष्यन्ते जीविकाहेतुम् ।।४।।
अर्थप्रियाश्चाऽतिदर्पिताः च परच्छिद्रप्रेक्षणपराः च । पीडयिष्यन्ति जनौघं प्रचण्डदण्डैः नरपतयः ।।५।।
મુનિઓ પણ બહુલતાએ કરીને પરસ્પર કલહ કરશે, ઘણા પરિગ્રહમાં આસક્ત થશે, અને પોતાના ધર્મમાં सारी शत वत नही. (२)
પાખંડીઓ (અન્ય દર્શનીઓ) પણ પોતપોતાના ગ્રંથના અર્થ જાણવામાં પરાફમુખ થશે. કામદેવના મોહમાં પડશે અને ધર્મકર્મનો ત્યાગ કરી રાજાઓના આશ્રિત થશે. (૩)
બીજા સામાન્ય લોકો પણ પોતપોતાના કુળની મર્યાદા મૂકીને આજીવિકાને માટે અત્યંત નિદ્ય એવા તે તે आर्योभा प्रवत. (४)
ધનને વિષે પ્રીતિવાળા, અતિગર્વિષ્ઠ અને બીજાના છિદ્ર જોવામાં તત્પર થએલા રાજાઓ પ્રચંડ દંડવડે नसभूउने पी31 १२२. (५)