________________
अष्टमः प्रस्तावः
१४५३ ससुरासुरावि परिसा। सिट्ठो य भगवया अभयप्पहाणमूलो, अलियवयणविरइप्पहाणो, परधणपरिवज्जणमणहरो, सुर-नर-तिरियरमणीरमणपरंमुहो, आकिंचणगुणग्घविओ समणधम्मो, तहा पंचाणुव्वयपरियरिओ गुणव्वयतियालंकिओ चउसिक्खावयसमेओ सावयधम्मो य । तं च सोऊण बुद्धा बहवे जंतुणो, केऽवि गहियसामन्ना अन्ने पडिवन्नदंसणा जायत्ति । एत्यंतरे गोयमसामी परेणं विणएणं पणमिऊण जयगुरुं भणइ-'भयवं! महंतं मे कोऊहलं दूसमाए सरूवसवणविसए, कुणह अणुग्गह, साहह जहाभाविरं ति । भणियं जिणेण-'गोयम! भाविरमवि दूसमाए वुत्तंतं साहिज्जंतं एगग्गमणो निसामेसु -
मइ निव्वाणमुवगए पंचमअरओ उ दूसमा होही। तीए वसा भव्वोऽवि हु न जणो धम्मुज्जमं काही ||१||
ससुराऽसुराऽपि पर्षद् । शिष्टः च भगवता अभयप्रधानमूलः, अलिकवचनविरतिप्रधानः, परधनपरिवर्जनमनोहरः, सुर-नर-तिर्यग्रमणीरमणपराङ्मुखः, आकिञ्चन्यगुणार्घापितः श्रमणधर्मः तथा पञ्चाऽणुव्रतपरिवृत्तः, गुणव्रतत्रिकाऽलङ्कृतः, चतुर्शिक्षाव्रतसमेतः श्रावकधर्मः च। तच्च श्रुत्वा बुद्धाः बहवः जन्तवः, केऽपि गृहीतश्रामण्याः अन्ये प्रतिपन्नदर्शनाः जाता। अत्रान्तरे गौतमस्वामी परेण विनयेन प्रणम्य जगद्गुरुं भणति 'भगवन्! महद् मम कौतूहलं दुःषमायाः स्वरूपश्रवणविषये, कुरुत अनुग्रहम्, कथयत यथाभाविसत्कम्।' भणितं जिनेन 'गौतम! भाविसत्कमपि दुःषमायाः वृत्तान्तं कथ्यमानं एकाग्रमनाः निश्रुणु -
मयि निर्वाणमुपगते पञ्चमाऽऽरकः तु दुषमः भविष्यति। तस्य वशाद् भव्योऽपि खलु न जनो धर्मोद्यमं करिष्यति ।।१।।
નામના ચૈત્યમાં સમવસર્યા (રહ્યા). સુરઅસુરાદિકની પર્ષદા એકઠી થઇ. તેની પાસે ભગવાને અહિંસારૂપી પ્રધાન મૂળવાળો, અસત્ય વચનની વિરતિવાળો, પરધનને વર્જવાથી મનોહર, દેવ, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓની ક્રીડાથી પરામુખ (રહિત) અને અકિંચનતારૂપી ગુણે કરીને અનર્થ (અમૂલ્ય) એવો સાધુધર્મ કહ્યો. તથા પાંચ અણુવ્રત સહિત ત્રણ ગુણવ્રતવડે શોભિત અને ચાર શિક્ષાવ્રતવાળો શ્રાવકધર્મ પણ કહ્યો. તે સાંભળી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે સાધુપણું ગ્રહણ કર્યું અને કેટલાકે સમકિત અંગીકાર કર્યું. આ અવસરે ગૌતમસ્વામીએ મોટા વિનયથી પ્રણામ કરી જગદ્ગુરુને કહ્યું કે-“હે ભગવન! દુષમ કાળના સ્વરૂપને સાંભળવાના વિષયમાં મને મોટું કૌતુક છે, તેથી મારા પર અનુગ્રહ કરો, અને જેવું થવાનું હોય તેવું કહો. ત્યારે જિનેશ્વરે કહ્યું કે હે ગૌતમ! દુષમ કાળમાં થનારું વૃત્તાંત હું કહું છું કે તમે એકાગ્રચિત્તે સાંભળો :
હું નિર્વાણ પામીશ ત્યારે દુષમ નામનો પાંચમો આરો હશે. તેના વશથી ભવ્યજન પણ ધર્મનો ઉદ્યમ નહીં ४३, (१)