________________
अष्टमः प्रस्तावः
१४५१ मिच्छादुक्कडंति काऊण अप्पणो नाणाणुप्पाएणं अद्धिइं कुणंतो वुत्तो सामिणा-'भो देवाणुप्पिय! किं देवाणं वयणं गेझं? उयाहु जिणाणं?।' गोअमो भणइ-'जिणाणं ।' जयगुरुणा जंपियं'जइ एवं ता किं अद्धिइं पकरेसि?, जेण मए तं पुव्वंचिय भणिओ, जहा-अंते तुल्ला भविस्सामोत्ति, जं पुण संपयं चिय तुह नाणं न उप्पज्जइ तत्थ इमं कारणं -
चिरभवपरंपरापरिचिओ सि चिररूढगाढनेहोसि। तं मे गोयम! जेणं तेण न ते जायई नाणं ।।१।।
अइथेवसंथवुत्तोऽवि नेहभावो दुमिल्लओ होइ।
किं पुण बहुकालन्नोन्नतुल्लसंवाससंजणिओ? ।।२।। वन्दध्वम्। जगद्गुरुणा कथितं ‘मा केवलिनः आशातय।' ततः सः 'मिथ्या दुष्कृतम्' इति कृत्वा आत्मनः ज्ञानाऽनुत्पादेन अधृतिं कुर्वन् उक्तः स्वामिना 'भोः देवानुप्रिय! किं देवानां वचनं ग्राह्यम् उताहो जिनानाम्?'। गौतमः भणति 'जिनानाम्।' जगद्गुरुणा जल्पितं 'यद्येवं ततः किं अधृतिं प्रकरोषि? येन मया त्वं पूर्वमेव भणितः, यथा अन्ते तुल्यौ भविष्यावः, यत्पुनः साम्प्रतमेव तव ज्ञानं न उत्पद्यते तत्रेदं कारणम्
चिरभवपरम्परापरिचितः असि चिररूढगाढस्नेहः असि। त्वं भोः गौतम! येन तेन न ते जायते ज्ञानम् ।।१।।
अतिस्तोकसंस्तवोत्थः अपि स्नेहभावः दुर्मोचः भवति। किं पुनः बहुकालाऽन्योन्यतुल्यसंवाससञ्जनितः? ।।२।।
કેમ આવી રીતે જાઓ છો? આવો. સ્વામીને વાંદો.' ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-કેવળીઓની આશાતના ન કરો.' તે સાંભળી ગૌતમસ્વામી મિથ્યાદુષ્કત આપી પોતાને જ્ઞાન નહીં ઉત્પન્ન થવાથી અવૃતિને કરતા હતા. તે જાણી ભગવાને તેને કહ્યું કે- હે દેવાનુપ્રિય! તમારે દેવોનું વચન ગ્રહણ કરવું યોગ્ય છે કે જિનેશ્વરનું વચન ગ્રહણ કરવું યોગ્ય છે?” ગૌતમસ્વામી બોલ્યા- જિનેશ્વરનું. જગદ્ગુરુએ કહ્યું-“જો એમ છે તો કેમ અવૃતિ કરો છો? કેમકે મેં તમને પ્રથમથી જ કહ્યું છે કે-છેવટે આપણે બન્ને સરખાં થઇશું. વળી હમણાં જ તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી તેમાં આ કારણ છે
તમને મારી સાથે ચિરકાળ સુધી ભવપરંપરાનો પરિચય છે, તથા મારા ઉપર તમારો ગાઢ સ્નેહ ચિરકાળથી આરૂઢ થએલો છે, તેથી હે ગૌતમ! તમને કેવળજ્ઞાન થતું નથી. (૧)
ઘણા થોડા પરિચયથી ઉત્પન્ન થએલો સ્નેહ પણ દુઃખે કરીને મૂકી શકાય તેવો હોય છે, તો પછી ઘણા કાળના પરસ્પર તુલ્ય સંવાસથી ઉત્પન્ન થએલો સ્નેહ દુર્યાં હોય તેમાં શું કહેવું? (૨)