________________
१४५०
श्रीमहावीरचरित्रम् समप्पियाणि तेसिं देवयाए रयहरणाई। अह तेहिं पन्नरसतावससएहिं परियरिओ गंतुं पयत्तो। जाए य भोयणसमए गोयमसामिणा भणिया ते, जहा-'भो देवाणुप्पिया! किं तुम्ह पियं भोयणं पणामिज्जउ?।' तेहिं भणियं-'पायसो त्ति। तओ सव्वलद्धिसंपन्नो भयवं घयमहुसणाहस्स पायसस्स पडिग्गहं भरित्ता आगओ, अक्खीणमहाणसिलद्धिसामत्थेण य सव्वे जहिच्छाए पजेमिया, तदुव्वरियसेसं च अप्पणा भुंजति । एवंविहं च अइसयं भगवओ पेच्छिऊण ते सुट्ट्यरं आणंदिया, नवरं सुक्कसेवालभक्खीणं पंचण्हवि तावससयाणं सुहज्झवसाणाओ केवलनाणमुप्पन्नं । कमेण य तत्तो वच्चंता पत्ता चंपापुरिं । तहिं च दिन्नस्स सपरिवारस्सवि भगवओ छत्ताइछत्तं पेच्छंतस्स, कोंडिन्नस्सवि सामिणो रूवदंसणेण केवलमुप्पन्नं । एवं जायकेवलेहिं तेहिं पन्नरसहिवि सएहिं समेओ गोयमो भयवंतं पयाहिणीकरेइ । ते य पयाहिणावसाणे तित्थपणामं काऊण केवलिपरिसं पडुच्च गच्छंते पेच्छिऊण भणइ-'भो किमेवं वच्चह?, एह सामिं वंदह।' जयगुरुणा कहियं-'मा केवलिणो आसाएहि।' तओ सा रजोहरणानि। अथ पञ्चदशतापसशतैः परिवृत्तः गन्तुं प्रवृत्तः। जाते च भोजनसमये गौतमस्वामिना भणिताः ते यथा 'भोः देवानुप्रियाः! किं युष्माकं प्रियं भोजनं अर्पयामि?।' तैः भणितं 'पायसः' इति । ततः सर्वलब्धिसम्पन्नः भगवान् घृतमधुसनाथस्य पायसस्य प्रतिग्रहं भृत्वा आगतः, अक्षीणमहानसलब्धिसामर्थ्येन च सर्वे यथेच्छया प्रजेमिताः, तदुपरितशेषं च आत्मना भुनक्ति । एवंविधं चाऽतिशयं भगवतः प्रेक्ष्य ते सुष्ठुतरम् आनन्दिताः, नवरं शुष्कसेवालभक्षिणां पञ्चाऽपि तापसशतानां शुभाऽध्यवसानतः केवलज्ञानमुत्पन्नम् । क्रमेण च तत्तः व्रजन्तः प्राप्ताः चम्पापुरीम् । तत्र च दिन्नस्य सपरिवारस्याऽपि भगवतः छत्राऽतिछत्रं प्रेक्षमाणस्य, कौडिन्यस्याऽपि स्वामिनः रूपदर्शनेन केवलमुत्पन्नम् । एवं जातकेवलैः तैः पञ्चदशभिः अपि शतैः समेतः गौतमः भगवन्तं प्रदक्षिणीकरोति। तान् च प्रदक्षिणाऽवसाने तीर्थप्रणामं कृत्वा केवलिपर्षदं प्रतीत्य गच्छतः प्रेक्ष्य भणति 'भोः किमेवं व्रजथ? एत, स्वामिनं ગણધરે તેમને દીક્ષા આપી. તે સર્વને દેવતાએ રજોહરણ આપ્યાં. પછી તે પંદર સો તાપસો સહિત જવા લાગ્યા. ભોજન સમય થયો ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમને કયું પ્રિય ભોજન લાવી આપું?” તેઓએ કહ્યું-“પાયસ (ખીર)' પછી સર્વ લબ્ધિવાળા ગૌતમસ્વામી ઘી અને મધુ (સાકર) સહિત પાયસનું પાત્ર ભરીને આવ્યા, અને અક્ષિણમહાનસ લબ્ધિના સામર્થ્યવડે સર્વેને યથેષ્ટ ભોજન કરાવ્યું. તેથી બાકી શેષ રહેલા વડે પોતે ભોજન કર્યું. આવા પ્રકારનો ગૌતમસ્વામીનો અતિશય જોઇને તેઓ અત્યંત આનંદ પામ્યા. વિશેષ એ કે(અઠ્ઠમને પારણે) શુષ્ક શેવાળને ભક્ષણ કરનારા પાંચસો તાપસીને (તે જ વખતે) શુભ અધ્યવસાયના વશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે ત્યાંથી ચાલી ચંપાપુરીએ આવ્યા. ત્યાં પરિવાર સહિત દિગ્નને ભગવાનના છત્રાહિચ્છત્ર જોતાં જ અને કોડિત્રને સ્વામીનું રૂપ દેખતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા પંદર સો સાધુઓ સહિત ગૌતમસ્વામી ભગવાનને પ્રદક્ષિણા દેવા લાગ્યા. ત્યારે તેઓ પ્રદક્ષિણાને અંતે તીર્થને પ્રણામ કરીને કેવળીની પર્ષદા તરફ જવા લાગ્યા. તેમને જોઇને ગૌતમસ્વામીએ કહ્યું કે-હે મુનિઓ!