________________
१४४९
अष्टमः प्रस्तावः
ता भो देवाणुप्पिय! किसत्तमियरं च एत्थ नो हेऊ। किं तु सुहज्झवसाणं तं पुण जह होइ तह किच्चं ।।७।।
इय गोयमेण भणिए सो देवो मुणियमाणसविगप्पो ।
वंदित्ता भत्तीए जहागयं पडिनियत्तोत्ति ।।८।। गोयमसामीऽवि निसावसाणे जिणबिंबाइ नमंसिऊण नगवराओ ओयरंतो हरिसुन्नामियकंधरेहिं सविणयं विन्नत्तो तावसेहिं-'भयवं! अम्हे तुम्ह सिस्सा तुम्हे अम्ह धम्मगुरुणो, ता पसीयह दिक्खादाणेणं।' गणहारिणा जंपियं-'भो महाभावा! तुम्हं अम्हाण य तिलोयनाहो गुरू।' तेहिं भणियं-'तुम्हवि अन्नो गुरू?।' तओ गोयमो जयगुरुणो गुणसंथवं काउमारद्धो। ते य सुट्टयरं वड्डियपरिणामा उवट्ठिया पव्वइउं, पव्वाविया य गणहारिणा,
ततः भोः देवानुप्रिय! कृशत्वमितरं चाऽत्र नो हेतुः। किन्तु शुभाऽध्यवसानं तत्पुनः यथा भवति तथा कार्यम् ।।७।।
इति गौतमेन भणिते सः देवः ज्ञातमानसविकल्पः ।
वन्दित्वा भक्त्या यथाऽऽगतं प्रतिनिवृत्तः ।।८।। ___ गौतमस्वामी अपि निशाऽवसाने जिनबिम्बानि नत्वा नगवराद् अवतरन् हर्षोन्नामितकन्धराभ्यां सविनयं विज्ञप्तः तापसैः 'भगवन्! वयं युष्माकं शिष्याः, यूयम् अस्माकं धर्मगुरुः, तस्मात् प्रसीद दीक्षादानेन ।' गणधरेण जल्पितं 'भोः महानुभावाः! युष्माकम् अस्माकं च त्रिलोकनाथः गुरुः ।' तैः भणितं 'युष्माकमपि अन्यः गुरुः?।' ततः गौतमः जगद्गुरोः गुणसंस्तवं कर्तुमारब्धवान्। ते च सुष्ठुतरं वर्धितपरिणामाः उपस्थिताः प्रव्रजितुम्, प्रव्राजिताः च गणधरेण, समर्पितानि तेषां देवतया
તેથી કરીને હે દેવાનુપ્રિય! કુશપણું કે બીજું (પુષ્ટપણું) એ કાંઇ અહીં કારણ નથી, પરંતુ શુભ અધ્યવસાય જ કારણ છે. તે શુભ અધ્યવસાય જે પ્રમાણે થાય તે પ્રમાણે કરવું. (૭)
આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહ્યું ત્યારે તે દેવ મનના વિકલ્પને = જવાબને જાણીને ભક્તિથી તેમને વાંદીને ठेम भाव्यो तो तम पाछो पोताने स्थाने यो. (८)
ગૌતમસ્વામી પણ રાત્રિને છેડે (પ્રાતઃકાળે) જિનપ્રતિમાઓને વાંદી તે શ્રેષ્ઠ પર્વત પરથી ઉતરવા લાગ્યા. તે વખતે હર્ષથી ઊંચી ડોક કરીને તાપસોએ તેમને વિનય સહિત વિજ્ઞપ્તિ કરી કે હે ભગવન! અમે તમારા શિષ્યો અને તમે અમારા ધર્મગુરુ, તેથી દીક્ષા દેવાવડે અમારા પર પ્રસન્ન થાઓ' ગણધરે કહ્યું કે-હે મોટા ભાવવાળા!ત્રણ લોકના સ્વામી જ તમારા અને અમારા ગુરુ છે. તેઓએ કહ્યું- શું તમારા પણ બીજા ગુરુ છે?” ત્યારે ગૌતમસ્વામીએ જગદ્ગુરુના ગુણોની સ્તુતિ કરી. ત્યારે તે સર્વે સારી રીતે પરિણામની વૃદ્ધિ થવાથી પ્રવજ્યા લેવા તૈયાર થયા.