________________
१४४८
श्रीमहावीरचरित्रम
अइदुक्करयाए संजमस्स सो अन्नया पराभग्गो। पव्वज्जं मोत्तुमणो विसयपिवासाए पारद्धो ।।२।।
___ गुरुकुलवासं चेच्चा समागओ भाउणो समीवंमि।
तेणाविह सो नातो जहेस रज्जं समीहेइ ।।३।। ताहे पुंडरिएणं निययं रज्जं समप्पियं तस्स। तव्वेसो पुण गहिओ चलिओ य गुरुस्स पासंमि ||४||
गच्छंतो स महप्पा अणुचियआहारदोसओ मरिउं ।
सुद्धज्झवसाणाओ उवचियदेहोऽवि उववन्नो ।।५।। सव्वट्ठविमाणंमि इयरो पुण गाढकिसियगत्तोऽवि । रुद्दज्झवसाणाओ सत्तममहिनारगो जाओ ||६|| जुम्मं ।
अतिदुष्करतया संयमस्य सः अन्यदा पराभग्नः । प्रव्रज्यां मोक्तुमनाः विषयपिपासया पीडितः ।।२।।
गुरुकुलवासं त्यक्त्वा समागतः भ्रातुः समीपम् ।
तेनाऽपि इह सः ज्ञातः यथा एषः राज्यं समीहते ||३|| तदा पुण्डरिकेन निजं राज्यं समर्पितं तस्य। तद्वेषः पुनः गृहीतः चलितश्च गुरोः पार्श्वे ।।४।।
गच्छन् सः महात्मा अनुचिताऽऽहारदोषतः मृत्वा।
शुद्धाऽध्यवसायतः उपचितदेहोऽपि उपपन्नः ।।५।। सर्वार्थविमाने इतरः पुनः गाढकृशितगात्रोऽपि।
रौद्राध्यवसायतः सप्तममहीनारकः जातः ।।६।। युग्मम् ।। સંયમના અતિદુષ્કરપણાને લીધે તે એકદા ભગ્ન પરિણામવાળા થયો, તેથી પ્રવજ્યા મૂકી દેવાનું મન થયું અને विषयतृष्णामा ५ऽयो. (२)
પછી તે ગુરુકુળવાસનો ત્યાગ કરી ભાઈની પાસે આવ્યો. તેણે પણ તેને જાણ્યો કે “આ રાજ્યને ઇચ્છે છે.” (૩) તે વખતે પુંડરીકે પોતાનું રાજ્ય તેને આપ્યું અને તેનો સાધુ વેષ લઈને પોતે ગુરુની પાસે જવા ચાલ્યો. (૪)
જતાં માર્ગમાં અયોગ્ય આહારના દોષથી તે મહાત્મા મરીને શુદ્ધ અધ્યવસાયને લીધે પુષ્ટ શરીરવાળા છતાં પણ સર્વાર્થવિમાનમાં ઉત્પન્ન થયા. અને બીજો (કંડરીક) અત્યંત કૃશ શરીરવાળો છતાં પણ રૌદ્રધ્યાનના વશથી सातभा पृथ्वीमा ना२४ी. थयो. (५/७)