________________
अष्टमः प्रस्तावः
१४४५ च धम्मे ठाविऊण चंपानयरीहुत्तं गंतुं पयट्टो । तेसिं च सालमहासालाणं अम्मापिउसमेयस्स गागलिमुणिणो य सुहज्झाणवसाओ समुप्पन्नं केवलं नाणं। एवं ताणि उप्पन्ननाणाणि अलक्खियसरूवाणि मग्गंमि इंति । अह गोअमसामी तं जयगुरूवइ8 अठ्ठावयारोहसिद्धिलाभरूवं देवपवायं सुणेइ, तेण य विम्हियहियओ पत्तो जिणंतियं, तओ तिपयाहिणापुव्वगं पणमिऊण जयगुरुं जाव मग्गओ पलोयइ ताव सालमहासालाइणो सामी पयक्खिणेउं 'नमो तित्थस्स'त्ति भणित्ता केवलिपरिसाभिमुहं पट्ठिए दट्ठण भणइ-'भो भो कहिं वच्चह?, एत्तो एह, सामी वंदहत्ति | सामिणा भणियं-'गोअम! मा केवली आसाएहि ।' ताहे सो खामेइ, संवेगमुवगओ चिंतेइ य-'अहो इमेहिं महाणुभावेहिं थेवपव्वज्जापज्जाएणवि पावियं पावणिज्जं, अहं पुण सुचिराणुचरियसामन्नोऽवि न केवलालोयमुवलभामि, ता किमिह कीरइ?, अहवा किमणेण चिंतिणेण?, वच्चामि अट्ठावयं, जेण देवेहिं इममाइ8-जो किर ससत्तीए अट्ठावयमारोहइ च धर्मे स्थापयित्वा चम्पानगर्याभिमुखं गन्तुं प्रवृत्तवान् । तयोः च शाल-महाशालयोः अम्बा-पितृसमेतस्य गागलिमुनेः च शुभध्यानाऽध्यवसायतः समुत्पन्नं केवलं ज्ञानम्। एवं ते उत्पन्नज्ञानाः अलक्षितस्वरूपाः मार्गे एन्ति । अथ गौतमस्वामी तद् जगद्गुरूपदिष्टम् अष्टापदाऽऽरोहसिद्धिलाभरूपं देवप्रवादं श्रुणोति। तेन च विस्मितहृदयः प्राप्तः जिनाऽन्तिकम्, ततः त्रिप्रदक्षिणापूर्वकं प्रणम्य जगद्गुरुं यावद् पश्चात् प्रलोकते तावत्शाल-महाशालादयः स्वामिनं प्रदक्षिणीकृत्य 'नमो तीर्थाय' इति भणित्वा केवलिपर्षदभिमुखं प्रस्थिताः दृष्ट्वा भणति भोः भोः कुत्र व्रजथ? अत्र एत, स्वामिनं वन्दध्वम्' इति। स्वामिना भणितं 'गौतम! मा केवलिनः आशातय।' तदा सः क्षामयति, संवेगमुपगतः चिन्तयति च 'अहो! एभिः महानुभावैः स्तोकप्रव्रज्यापर्यायेणाऽपि प्राप्तं प्रापणीयम्, अहं पुनः सुचिराऽनुचरितश्रामण्यः अपि न केवलालोकमुपलभे, ततः किमिह क्रियते?, अथवा किमनेन चिन्तितेन? व्रजामि अष्टापदं येन(=यस्माद्) પ્રવજ્યા આપીને તથા બીજા લોકોને ધર્મને વિષે સ્થાપન કરીને ચંપા નગરી તરફ જવા લાગ્યા. માર્ગમાં શાલ મહાશાલ તથા તેના માતા-પિતા સહિત ગાગલિ મુનિને શુભ અધ્યવસાયના વશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં તેમનું સ્વરૂપ ન જણાય તેવી રીતે તેઓ માર્ગમાં ચાલ્યા. ત્યારપછી ગૌતમસ્વામીએ જગદ્ગુરુએ કહેલા અષ્ટાપદ પર ચડનારને સિદ્ધિના લાભ થવાના સ્વરૂપવાળો દેવનો પ્રવાદ સાંભળ્યો, તેથી હૃદયમાં વિસ્મય પામેલા તે જિનેશ્વરની પાસે આવ્યા. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને તેણે
2मामा पाप होयुं तटदाम -महब विगेरे पांये वणीमो स्वामीने प्रक्षिu sरी 'नमो तीत्थस्स' (તીર્થને નમસ્કાર) એમ બોલી કેવળીની પર્ષદા તરફ ચાલ્યા. તેમને જોઇ તેણે કહ્યું કે-“અરે! તમો ક્યાં જાઓ છો? અહીં આવો, સ્વામીને વાંદો.' ત્યારે મહાવીર સ્વામીએ તેને કહ્યું કે- હે ગૌતમ! કેવળીઓની આશાતના ન કરો.' તે સાંભળીને તેણે તેઓને ખમાવ્યા. પછી સંવેગને પામીને તેણે વિચાર્યું કે-“અહો! આ મોટા અનુભાવવાળાઓએ પ્રવ્રજ્યાના થોડા પર્યાયવડે પણ પામવા લાયક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મેં તો ચિરકાળ સુધી ચારિત્રનું પાલન કર્યું તો પણ મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહીં, તો હવે હું શું કરું? અથવા તો આ ચિંતાથી શું? અષ્ટાપદ પર્વત પર જાઉં,