SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ १४४६ श्रीमहावीरचरित्रम् सो तेणेव भवेण सिज्झइत्ति । एवं च चिंतयतस्सं तस्स अभिप्पायं अट्ठावयकडगवासितावसोवयारं च मुणिऊण भणियं जिणेण-'भो गोयम! चेइयवंदणट्ठमट्ठावयसेलं वच्चसुत्ति । तओ भयवं गोअमो पहिठ्ठहियओ पट्टिओ अठ्ठावयं। तहिं च अट्ठावए तमेव सुरप्पवायं निसामिऊण पत्तेयं पत्तेयं पंचपंचतावससयपरिवारा कुंडिन्न-दिन्न-सेवालयनामाणो तिन्नि कुलवइणो जहक्कमचउत्थ-छट्ठट्ठमपारणगदिणेसु सचित्तकंदमूलाइ-परिसडियपंडुपत्त-सुक्कसेवालभोइणो पढम-बीय-तइयमेहलासु समारूढा समाणा तक्खणं चिय तरुणतरणिभासुरोदारसरीरं गोयमसामीं तं पएसमणुपत्तं दद्दूण जंपंति-'अहो किमेस पीवरसरीरो समणो आरुहिही जं अम्हे महातवस्सिणो तवकिसियसरीरा न तरामो आरुहिउं?', एवं च तेसिं जंपंताणं भयवं गोअमो जंघाचारणलद्धीए लूयातंतु-रविकरमेत्तंपि निस्साए काऊण अविलंबियगईए समारूढो देवैः इदमादिष्टं - यः किल स्वशक्त्या अष्टापदम् आरोहते सः तेनैव भवेन सिध्यति।' एवं च चिन्तयतः तस्य अभिप्रायम् अष्टापदकटकवासितापसोपकारं च ज्ञात्वा भणितं जिनेन 'भोः गौतम! चैत्यवन्दनार्थम् अष्टापदशैलं व्रज' इति। ततः भगवान् गौतमः प्रहृष्टहृदयः प्रस्थितवान् अष्टापदम् । तत्र च अष्टापदे तमेव सुरप्रवादं निःशम्य प्रत्येकं प्रत्येकं पञ्चपञ्चतापसशतपरिवाराः कुण्डिन्न-दिन्नसेवाल नामकाः त्रयः कुलपतयः यथाक्रमचतुर्थ-षष्ठाऽष्टमपारणकदिनेषु सचित्तकन्द-मूलादिपरिशटितपाण्डुपत्रशुष्कसेवालभोजिनः प्रथम-द्वितीय-तृतीय मेखलासु समारूढाः सन्तः तत्क्षणमेव तरुणतरणिभासुरोदारशरीरं गौतमस्वामिनं तत्प्रदेशमनुप्राप्तं दृष्ट्वा जल्पन्ति 'अहो! किमेषः पीवरशरीरः श्रमणः आरोत्स्यति यद् वयं महातपस्विनः तपःकृशितशरीराः न शक्नुमः आरोढुम? एवं च तेषां जल्पतां भगवान् गौतमः जङ्घाचारणलब्ध्या यूकातन्तु-रविकरमात्रमपि निश्रायां कृत्वा अविलम्बितगत्या કેમકે દેવોએ આ પ્રમાણે કહ્યું છે કે જે કોઇ પોતાની શક્તિથી અષ્ટાપદ પર ચડે તે મનુષ્ય તે જ ભવમાં સિદ્ધ માણે મનમાં વિચાર કરતા ગૌતમસ્વામીના અભિપ્રાયને તથા અષ્ટાપદના કટક ઉપર રહેલા તાપસીના ઉપકારને જાણીને જિનેશ્વરે કહ્યું કે-“હે ગૌતમ! ચૈત્યોને વાંદવા માટે તમે અષ્ટાપદ પર્વત પર જાઓ.' ત્યારે મનમાં હર્ષ પામેલા ગૌતમસ્વામી અષ્ટાપદ તરફ ચાલ્યા. તે વખતે તે જ દેવોના પ્રવાદને સાંભળીને પાંચસો પાંચસો તાપસોના પરિવારવાળા કુંડિત્ર, દિન્ન અને સેવાલ નામના ત્રણ કુલપતિઓ અનુક્રમે એક, બે અને ત્રણ ઉપવાસ કરીને તેના પારણાને દિવસે સચિત્ત કંદ-મૂળનું, ખરી પડેલા પીળા પાંદડાંનું અને શુષ્ક શેવાળનું ભોજન કરનારા, પહેલી, બીજી અને ત્રીજી મેખળા સુધી ચડીને રહ્યા હતા (તેથી ઉપર જઇ શકતા ન હોતા). તેવામાં તરુણ સૂર્યની જેવા દેદીપ્યમાન મોટા શરીરવાળા ગૌતમસ્વામી તત્કાળ તે ઠેકાણે આવ્યા. તેમને જોઈ તેઓ બોલ્યા કે “અહો! આ પુષ્ટ શરીરવાળો સાધુ શી રીતે ચડી શકશે? તપવડે કુશ શરીરવાળા અમે મહાતપસ્વીઓ પણ ચડવાને સમર્થ નથી. આ પ્રમાણે તેઓ બોલતા હતા તેટલામાં તો ભગવાન ગૌતમસ્વામી જંઘાચારણની લબ્ધિએ કરીને કરોળીયાના તંતુ અને સૂર્યના કિરણમાત્રનું પણ અવલંબન કરીને શીધ્ર ગતિવડે અષ્ટાપદ પર્વત પર ચડી
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy