________________
१४४४
श्रीमहावीरचरित्रम भविस्सामि न वा?।' सामिणा जंपियं-'भो देवाणुप्पिय! मा संतप्पसु, अंते तुल्ला भविस्सामोत्ति । इमं सोच्चा तुट्ठो गोयमो। अह भयवं तेसु तेसु पुरागराइसु अइमुत्तय-लोहज्झय-अभयकुमारधन्नय-सालिभद्द-खंदय-सिवपमुहं भव्वजणं पव्वाविऊण चंपापुरिं वच्चंतो विन्नविओ सालमहासालरायरिसीहिं 'सामि! तुम्हाणुण्णाए अम्हे पिट्ठिचंपाए जामो, जइ पुण तहिं गयाण सयणवग्गस्स सम्मत्ताइलाभो जायइत्ति वुत्ते गोअमसामीं नायगं तेसिं दाऊण भुवणिक्कबंधवो गओ चंपापुरिं। तहिं च पुव्वक्कमेण विरइयंमि समोसरणे निसन्नो जयगुरू, आगओ चउब्विहो देवनिकाओ नयरजणो य, पत्थुया तित्थाहिवइणा धम्मदेसणा, तत्थ केणइ पत्थावेण सामिणा इमं वागरियं-'जो नियसत्तीए अट्ठावयं विलग्गइ सो तेणेव भवेण सिज्झइ।' इमं च सोच्चा विम्हियमणा देवा अन्नमन्नस्स कहिउं पवत्ता | इओ य गोअमसामी पिट्टिचंपाए नयरीए सालमहासालाणं भगिणीसुयं गागलिनरिंदं जणणीजणगसमेयं पव्वाविऊण इयरजणं वा?।' स्वामिना जल्पितं 'भोः देवानुप्रिय! मा संतप, अन्ते तुल्यौः भविष्यावः।' इदं श्रुत्वा तुष्टः गौतमः । अथ भगवान् तेषु तेषु पुराऽऽकरादिषु अतिमुक्तक-लोहध्वजाऽभयकुमार-धन्यक-शालिभद्र-स्कन्दकशिवप्रमुखं भव्यजनं प्रव्राज्य चम्पापुरीं व्रजन् विज्ञापितः शाल-महाशालराजर्षिभ्यां 'स्वामिन्! त्वयि अनुज्ञाते आवां पृष्ठचम्पायां यावः, यदि पुनः तत्र गतयोः स्वजनवर्गस्य सम्यक्त्वादिलाभः जायते' इति उक्ते गौतमस्वामिनं नायकं तयोः दत्वा भुवनैकबान्धवः गतः चम्पापुरीम् । तत्र च पूर्वक्रमेण विरचिते समवसरणे निषण्णः जगद्गुरुः, आगतः चतुर्विधः देवनिकायः नगरजनश्च, प्रस्तुता तीर्थाधिपतिना धर्मदेशना तत्र केनाऽपि प्रस्तावेन स्वामिना इदं व्याकृतं 'यः निजशक्त्या अष्टापदं विलगति सः तेनैव भवेन सिध्यति।' इदं च श्रुत्वा विस्मितमनसः देवाः अन्योन्यस्य कथयितुं प्रवृत्ताः । इतश्च गौतमस्वामी पृष्ठिचम्पायां नगर्यां शाल-महाशालयोः भगिनीसुतं गागलिनरेन्द्रं जननी-जनकसमेतं प्रव्राज्य इतरजनं
કે નહીં?" સ્વામી બોલ્યા- હે દેવાનુપ્રિય! તમે સંતાપ ન કરો. છેવટે આપણે બન્ને તુલ્ય થશે. તે સાંભળી ગૌતમસ્વામી સંતોષ પામ્યા. ત્યારપછી ભગવાન તે તે નગર અને આકર વિગેરેને વિષે અતિમુક્તક, લોહધ્વજ, અભયકુમાર, ધન્યક, શાલિભદ્ર, સ્કંદક અને શિવ વિગેરે ભવ્યજનોને પ્રવજ્યા આપી ચંપા નગરી તરફ જતા હતા ત્યારે તેમને શાલ અને મહાશાલ મુનિઓએ વિનંતિ કરી કે-“હે સ્વામી! આપની આજ્ઞાથી અમે પૃષ્ઠચંપા નગરીમાં જઇએ. કદાચ અમારા ત્યાં જવાથી અમારા સ્વજનવર્ગને સમ્યક્તાદિકનો લાભ થાય. આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે તેમના નાયક તરીકે ગૌતમસ્વામીને સ્થાપીને ભુવનના એકબંધરૂપ ભગવાન ચંપાપુરીમાં ગયા. ત્યાં પૂર્વના ક્રમે રચેલા સમવસરણમાં જગદ્ગુરુ બેઠા. ત્યાં ચાર નિકાયના દેવો તથા નગરના લોકો આવ્યા. પછી તીર્થાધિપતિએ ધર્મદેશના આરંભી. તેમાં કોઇક પ્રસંગે સ્વામીએ આ પ્રમાણે કહ્યું કે જે પોતાની શક્તિથી અષ્ટાપદ પર્વત પર જાય તે તે જ ભવે મોક્ષે જાય.' તે સાંભળીને મનમાં વિસ્મય પામેલા દેવો એક બીજાને તે વાત કહેવા લાગ્યા. તેવામાં ગૌતમસ્વામી પૃષ્ઠચંપા નગરીમાં શાલ-મહાશાલના ભાણેજ ગાગલિ નામના રાજાને તથા તેમના માતા-પિતાને