________________
१४४३
अष्टमः प्रस्तावः
एवंविहवरकल्लाणदायगं जाणिउंपि जो न तुमं ।
सेवेइ जो न मणुओ सो नूणं अत्तणो सत्तू ।।४।। एवं सुचिरं जयगुरुं अभिनंदिऊण नयरं पविटेण सेणिएण वाहरिओ मंतिसामंतअंतेउरपमुहो जणो, भणिओ य-'जो जयगुरूणो समीवे पव्वज्जं पडिवज्जइ तमहं न वारेमि ।' एवं सोच्चा बहवे कुमारा, मंतिणो, सामंता, अंतेउरीजणो नायरलोगो य निक्खंतो भयवओ समीवे, कइवयदिणावसाणे य अणेगाहिं देवकोडीहिं अणुगम्ममाणो भगवं वद्धमाणो बहिया विहरिउमारद्धो।
एगया तद्दिणदिक्खियाणंपि थेवपव्वज्जापज्जायाणं मुणीणं केवलनाणमुपज्जमाणमवलोइऊण जायसंसओ (गोयमसामी) जयगुरुमापुच्छइ-'भयवं! किमहं केवलालोयभागी
एवंविधवरकल्याणदायकं ज्ञात्वाऽपि यः न त्वाम् ।
सेवते सः न मानुषः सः नूनम् आत्मनः शत्रुः ।।४।। एवं सुचिरं जगद्गुरुम् अभिनन्द्य नगरं प्रविष्टेन श्रेणिकेन व्याहृतः मन्त्रि-सामन्तऽन्तःपुरप्रमुखः जनः भणितश्च 'यः जगद्गुरोः समीपं प्रव्रज्यां प्रतिपत्स्यति तमहं न, वारयिष्यामि।' एवं श्रुत्वा बहवः कुमाराः, मन्त्रिणः, सामन्ताः, अन्तःपुरीजनः नागरलोकश्च निष्क्रान्तः भगवतः समीपम्, कतिपयदिनाऽवसाने च अनेकैः देवकोटिभिः अनुगम्यमानः भगवान् वर्द्धमानः बहिः विहर्तुमारब्धवान्।
एकदा तद्दिनदीक्षितानामपि स्तोकप्रव्रज्यापर्यायाणां मुनीनां केवलज्ञानम् उत्पद्यमानम् अवलोक्य जातसंशयः (गौतमस्वामी) जगद्गुरुम् आपृच्छति 'भगवन्! किमहं केवलालोकभागी भविष्यामि न
આવા પ્રકારના ઉત્તમ કલ્યાણને આપનારા આપને જાણ્યા છતાં પણ જે મનુષ્ય આપની સેવા ન કરે તે ५२५२ आत्मानो शत्रु ४ छ.' (४)
આ પ્રમાણે ચિરકાળ સુધી જગદ્ગુરુની સ્તુતિ કરીને શ્રેણિક રાજાએ નગરમાં પ્રવેશ કર્યો પોતાને સ્થાને ગયા). પછી તેણે મંત્રીઓ, સામંતો અને અંતઃપુર વિગેરે લોકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે “જે કોઇ જગદ્ગુરુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરશે તેને હું નિવારીશ નહીં. આ પ્રમાણે સાંભળીને ઘણા કુમારો, મંત્રીઓ, સામંતો, અંતઃપુરના લોક અને નગરના લોકો ભગવાનની સમીપે દીક્ષિત થયા. કેટલાક દિવસો ગયા પછી અનેક કોટિ દેવોએ અનુસરાતા ભગવાન વર્ધમાનસ્વામી બહાર વિચરવા લાગ્યા.
એકદા તે દિવસના જ દીક્ષિત થએલા અને થોડા પ્રજ્યાના પર્યાયવાળા મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું જોઇને ગૌતમસ્વામીએ સંશય ઉત્પન્ન થવાથી જગદ્ગુરુને પૂછયું કે-“હે ભગવન! શું હું કેવળજ્ઞાનને ભજનારો થઈશ