________________
१४४२
श्रीमहावीरचरित्रम् उस्सप्पिणीए तत्तो उवट्टित्ता पउमनाभनामो पढमतित्थयरो भविस्ससि ।' एवं निसामिऊण पहिट्ठो राया भणिउमाढत्तो -
जइ तित्थयरो होहामि नाह! तुह पायपूयणपसाया। ता थेवकालिया नरयवेयणा मज्झ किं काही? ||१||
किं चोज्जं जयबंधव! जं तुह सरणेवि मारिसेहिं लहुँ।
भुवणब्भुयभूयाइं सामिय! सोक्खाइं लब्भंति? ।।२।। अहवा किं सोऽवि पहू सेविज्जइ जोग्गयंपि दह्नण । जो अत्तणो न तुल्लं देइ पयं सेवगजणस्स ।।३।।
उत्सर्पिण्यां तस्माद् उद्वर्त्य पद्मनाभनामकः प्रथमतीर्थकरः भविष्यसि। एवं निःशम्य प्रहृष्टः राजा भणितुम् आरब्धवान्
यदि तीर्थकरः भविष्यामि नाथ! तव पादपूजनप्रसादात् । ततः स्तोककालिका नरकवेदना मम किं करिष्यति? ।।१।।
किं नोद्यं जगद्बान्धव! यत्तव शरणेऽपि मादृशैः लघुः।
भुवनाऽद्भूतभूतानि स्वामिन्! सौख्यानि लभ्यन्ते ।।२।। अथवा किं सोऽपि प्रभुः सेव्यते योग्यतामपि दृष्ट्वा । यः आत्मनः न तुल्यं दत्ते पदं सेवकजनस्य ।।३।।
આવતી ઉત્સર્પિણીમાં ત્યાંથી નીકળીને પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશો.' આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલ રાજા શ્રેણિક કહેવા લાગ્યા કે
હે નાથ! જો હું આપના ચરણની પૂજાના પ્રસાદથી તીર્થંકર થઇશ, તો થોડા કાળની નરકવેદના મને શું ७२? (१)
હે જગતબંધુ! હે સ્વામી! આપના શરણે રહેલા મારી જેવા પ્રાણી શીધ્રપણે ભુવનને વિષે આશ્ચર્યકારક सुपाने पामे मां शुं माश्यर्थ छ ? (२)
અથવા તો યોગ્યતા જોયા છતાં પણ જે પ્રભુ સેવકજનને પોતાની જેવું સ્થાન ન આપે, તે પ્રભુ શું સેવવા साय: छ? (3)