________________
अष्टमः प्रस्तावः
१४४१ दुग्गइगत्तभंतरपडंततेलोक्कएक्कसाहारे । नाहे तुमएवि ममं एवंविहवसणमावडियं ।।६।।
धी धी निरत्थयं मज्झ जीवियं मंदभग्गसिरमणिणो।
जं एरिससामग्गीयवि जस्स इमा दुग्गई जाया ।।७।। इय एवंविहअइगाढसोगविगलंतनयणसलिलेण |
नरवइणा जयगुरुणो विन्नत्तं नरयभीएण ||८|| एवं च ससोगजंपिरं पुहईवइं अवलोइऊण करुणाभरमंथरनयणेण भणियं जिणेण-'भो देवाणुप्पिय! कीस संतावमुव्वहसि?, जइविय सम्मत्तलाभाओ पुव्वमेव निबद्धाऊत्ति नरए निवडिस्ससि तहावि लद्धं तुमए लहिअव्वं, जओ खाइगसम्मदिट्ठी तुमं, आगमिस्साए य
दुर्गतिगर्ताऽभ्यन्तरपतत्त्रिलोकैकाऽऽधारे। नाथे त्वयि अपि मम एवंविधव्यसनम् आपतितम् ।।६।।
धिक् धिक् निरर्थकं मम जीवितं मन्दभाग्यशिरोमणेः ।
यद् एतादृशसामग्र्याऽपि यस्य इयम् दुर्गतिः जाता ।।७।। इति एवंविधाऽतिगाढशोकविगलन्नयनसलिलेन ।
नरपतिना जगद्गुरुं विज्ञप्तं नरकभीतेन ।।८।। एवं च सशोकं जल्पन् पृथिवीपतिम् अवलोक्य करुणाभरमन्थरनयनाभ्यां भणितं जिनेन 'भोः देवानुप्रिय! कस्मात् सन्तापम् उद्वहसि?, यद्यपि च सम्यक्त्वलाभात् पूर्वमेव निबद्धायुः इति नरके निपतिष्यति तथापि लब्धं त्वया लब्धव्यम्, यतः क्षायिकसम्यग्दृष्टिः त्वम्, आगमिष्यायां च
દુર્ગતિરૂ૫ ખાડાની મધ્યે પડતાં ત્રણ ભુવનના એક આધારરૂપ આપ નાથ છતાં પણ મને આવા પ્રકારનું व्यसन (दु:५) 3. भावी ५ऽयु ? (७)
મારા નિરર્થક જીવિતને ધિક્કાર છે! ધિક્કાર છે!! કે જેથી મંદભાગ્યમાં શિરોમણિ સમાન જેને (મને) આવા પ્રકારની સામગ્રી છતાં પણ આવી દુર્ગતિ પ્રાપ્ત થઈ!' (૭)
આ પ્રમાણે આવા પ્રકારના અતિગાઢ શોકને લીધે નેત્રમાંથી અશુપાત કરતા અને નરકથી ભય પામેલા २ ४ गगुरुने विनंति 5री. (८)
આ પ્રમાણે શોક સહિત બોલતા રાજાને જોઇને દયાના ભારથી મંદ થયેલા નેત્રવાળા જિનેશ્વરે કહ્યું કેદેવાનુપ્રિય! તમો શા માટે સંતાપ કરો છો? જો કે સમકિતની પ્રાપ્તિ થયા પહેલાં જ નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી તમે નરકમાં પડશો, તો પણ તમે મેળવવા લાયક મેળવ્યું છે, કેમ કે તમે ક્ષાયિક સમ્યત્વવાળા થયા છો, અને તેથી