________________
१४४०
एक्केणऽवि तुह चलणोवरिंमि खित्तेण नाह! कुसुमेण । चोज्जमिणं रुंदाणिवि नरयदुवारा रुज्झति ।।२।।
एक्कोऽवि नमोक्कारो कीरंतो तुज्झ सामि ! भत्तीए । जायइ हेऊ सग्गापवग्गसंवाससोक्खाणं ||३||
ता वाहि-रोग-सोगुब्भवाइं दुक्खाइं नाह! विलसंति । जाव न सवणपुडेहिं पविसइ वयणामयं तुज्झ ||४||
श्रीमहावीरचरित्रम्
ता कह णु नाह! तुह नाममंतसारक्खरेहिं चिंतंतो । सेलुव्वक्किन्नेहिवि होज्जा मे नरयदुहलाभो ? || ५ ||
एकेनाऽपि तव चरणोपरि क्षिप्तेन नाथ! कुसुमेन । नोद्यमिदं विशालानि अपि नरकद्वाराणि रुध्यन्ते ||२||
एकोऽपि नमस्कारः क्रियमाणः तव स्वामिन्! भक्त्या । जायते हेतुः स्वर्गाऽपवर्गसंवाससौख्यानाम् ।।३।।
तावद् व्याधि-रोग-शोकोद्भवानि दुःखानि नाथ! विलसन्ति । यावन्न श्रवणपुटाभ्यां प्रविशति वचनाऽमृतं तव ||४||
ततः कथं नाथ! तव नाममन्त्रसाराऽक्षरैः चिन्तयन्। शैले इव उत्कीर्णैः अपि भवेद् मम नरकदुःखलाभः ? ||५||
હે નાથ! આપના ચરણમાં નાંખેલા એક જ પુષ્પવડે પણ નરકના વિશાળ દ્વારો પણ બંધ થઈ જાય છે તે साश्यर्य छे. (२)
હે સ્વામી! ભક્તિથી આપને કરેલો એક પણ નમસ્કાર સ્વર્ગ અને મોક્ષમાં ૨હેવાના સુખનું કારણરૂપ થાય છે.
(3)
નાથ! જ્યાં સુધી આપનું વચનામૃત શ્રવણપુટમાં પ્રવેશ કરતું નથી ત્યાંસુધી જ બાહ્ય રોગ અને શોકથી ઉત્પન્ન થયેલાં દુ:ખો વિલાસ કરે છે, (૪)
તો કે નાથ! પત્થરમાં કોતરેલા હોય તેવા મંત્રના સારભૂત અક્ષરોવડે ભાવિત થતા એવા મને નરકના દુઃખની प्राप्ति प्रेम थाय? (4)