________________
अष्टमः प्रस्ताव
१४३९
अहियं मरणं अहियं च जीवियं पावकम्मकारीणं। तमसंमि पडंति मया वेरं वटुंति जीवंता ।।३।। जं च मए छीयंमि मरसुत्ति भणियं तत्थवि इमं निमित्तं-तुमं किमिह मच्चलोए विविहावयानिवासभूए वससि?, जं न माणुस्सं विग्गहमुज्झिऊण एगंतसुहं सिवं गच्छसित्ति ।
अह सेणियनरिंदो पुव्युत्तनरयनिवडणायन्नणजायगाढसोगावेगो भणिउं पवत्तो-'भयवं! समग्गभुवणत्तयरक्खावबद्धलक्खे तुमंमि सामिसाले किं मए नरए गंतव्वं?, जेण -
तुह नाममेत्तसंकित्तणंपि नासइ दिणब्भवं पावं। कमकमलपलोयणमवि विणिवारइ दुरियरासिंपि ||१||
अहितं मरणम् अहितं च जीवितं पापकर्मकारिणाम्।
तमसि पतन्ति मृताः वैरं वर्धयन्ते जीवन्तः ।।३।। यच्च मया क्षुते 'मर' इति भणितं तत्राऽपि इदं निमित्तं-त्वं किम् इह मृत्युलोके विविधाऽऽपन्निवासभूते वससि? यन्न मानुष्यं विग्रहं उज्झित्वा एकान्तसुखं शिवं गच्छसि' इति ।
अथ श्रेणिकनरेन्द्रः पूर्वोक्तनरकनिपतनाऽऽकर्णनजातगाढशोकाऽऽवेगः भणितुं प्रवृत्तवान् ‘भगवन्! समग्रभुवनत्रयरक्षाऽवबद्धलक्षे त्वयि स्वामिशाले किं मया नरके गन्तव्यम्? येन
तव नाममात्रसङ्कीर्तनमपि नाशयति दिनोद्भवं पापम् । क्रमकमलप्रलोकनमपि विनिवारयति दुरितराशिमपि ।।१।।
પાપકર્મ કરનારા જીવોને મરણ પણ અહિતકારક છે અને જીવિત પણ અહિતકારક છે, કેમકે તેઓ મરીને न२७ ५3 छ भने वतां वरने वधारे छ. (3)
વળી મેં છીંક ખાધી ત્યારે “મરો' એમ જે કહ્યું તેમાં પણ આ કારણ છે કે-વિવિધ પ્રકારની આપત્તિના સ્થાનરૂપ આ મનુષ્યલોકમાં તમે કેમ વસો છો? કેમકે તમે તો આ મનુષ્ય શરીરનો ત્યાગ કરી એકાંત સુખવાળા મોક્ષમાં જવાના છો.'
હવે શ્રેણિક રાજા પ્રથમ કહેલો નરકમાં પડવાનો વૃત્તાંત સાંભળવાવડે ગાઢ શોકનો આવેશ ઉત્પન્ન થવાથી કહેવા લાગ્યા કે-“હે ભગવન! સમગ્ર ત્રણ ભુવનનું રક્ષણ કરવામાં તત્પર રહેલા આપ મારા સ્વામી છતાં કેમ મારે न२७मा ४वान थशे? भ3
માત્ર આપના નામનું કીર્તન જ દિવસમાં થયેલાં પાપનો નાશ કરે છે, આપના ચરણકમળનું દર્શનમાત્ર પણ પાપના સમૂહનું પણ નિવારણ કરે છે, (૧)