________________
१४३८
श्रीमहावीरचरित्रम् छीए-जीव वा मर वत्ति, कालसूयरिएण छिक्किए-मा जीव मा मर, तुब्भेहिं छीए भणियंमरसुत्ति। जयगुरुणा जंपियं-'सुणासु एत्य कारणं-तुमं हि जीवमाणो रज्जसुहमुव जसि, मरणे य नरयं गमिस्ससि, अओ अणेण महाणुभावेण भणियं-जीवसुत्ति। अभयकुमारोऽवि धम्मनिरतत्तणेण सावज्जवज्जणरई ता तस्स जीवमाणस्स रायलच्छिभोगो मयस्सवि सुरसोक्खलाभो, अओ जंपियं जीव वा मर वत्ति । कालसोयरिओऽवि जीवमाणो अणेगनिरवराहपाणिगणघायेणण बहुं पावमज्जिणइ, मओ पुण नियमा नरयगामी, तेण भणियं-मा जीव मा मरत्ति, अवि य -
अइदुट्ठकम्मवसओ अवस्स गतव्व नरयठाणेण । नरनाहाईण परं जीवियमेक्कं हवइ सेयं ।।१।।
तवनियमसुट्ठियाणं कल्लाणं जीवियंपि मरणंपि।
जीयंतऽज्जंति गुणा मयावि पुण सोग्गइं जंति ।।२।। वा मर वेति, कालसौकरिकेन क्षुते-मा जीव मा मर, युष्माभिः क्षुते भणितं-मर' इति । जगद्गुरुणा जल्पितं 'श्रुणु अत्र कारणम्-त्वम् खलु जीवन् राज्यसुखम् उपभुञ्जसि, मरणे च नरकं गमिष्यसि, अतः अनेन महानुभावेन भणितं 'जीव' इति । अभयकुमारोऽपि धर्मनिरतत्वेन सावद्यवर्जनरतिः ततः तस्य जीवतः राजलक्ष्मीभोगः, मृतस्याऽपि सुरसौख्यलाभः, अतः जल्पितं 'जीव वा मर वा' इति । कालसौकरिकः अपि जीवन् अनेकनिरपराधप्राणिगणघातेन बहु पापं अर्जिष्यति, मृतः पुनः नियमा नरकगामी, तेन भणितं 'मा जीव, मा मर' इति। अपि च -
अतिदुष्टकर्मवशतः अवश्य गन्तव्यं नरकस्थानेन। नरनाथादीनां परं जीवितमेकं भवति शेषम् ।।१।।
तपोनियमसुस्थितानां कल्याणं जीवितमपि मरणमपि ।
जीवन्तः अर्जयन्ति गुणान् मृता अपि पुनः सद्गतिं यान्ति ।।२।। છીંક ખાધી ત્યારે જીવ અથવા મર, કાલસૌકરિકે છીંક ખાધી ત્યારે ન જીવ, ન મર અને આપે છીંક ખાધી ત્યારે મર! જગદ્ગુરુએ કહ્યું- “હે રાજા! આનું કારણ સાંભળો. તમે જીવો છો ત્યાંસુધી રાજ્યસુખને ભોગવો છો અને મર્યા પછી નરકે જવાના છો, તેથી તે મહાનુભાવે કહ્યું કે તું જીવ. અભયકુમાર પણ ધર્મમાં રક્ત છે અને પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવામાં પ્રીતિવાળો છે તેથી તેને જીવતાં રાજ્યલક્ષ્મીનો ભોગ છે અને મર્યા પછી પણ દેવના સુખનો લાભ છે, તેથી તેણે કહ્યું કેજીવ અથવા મર. કાલસૌરિક પણ જીવતો છે ત્યાં સુધી અનેક નિરપરાધી પ્રાણીઓના સમૂહના ઘાતવડે ઘણું પાપ ઉપાર્જન કરે છે, અને મરીને અવશ્ય નરકે જશે; તેથી તેણે કહ્યું કે તું ન જીવ અને ન મર. વળી રાજા વિગેરેને અતિદુષ્ટ કર્મના વશથી અવશ્ય નરકે જવાનું છે, તેથી તેનું એક જીવિત જ શ્રેયકારક છે. (૧)
તપ-નિયમમાં સારી રીતે રહેલા જીવોને જીવતાં અને મર્યા પછી પણ કલ્યાણ જ છે; કેમકે તેઓ જીવતાં ગુણો ઉપાર્જન કરે છે અને મરીને સદ્ગતિમાં જાય છે. (૨)