________________
अष्टमः प्रस्तावः
११०३ परभवेऽवि पुरिसत्तं पसुत्तं वा लहइ, इमं च न जुत्तं, जओ जो इह जम्मे सभावेण मद्दवज्जवाइगुणजुओ मणूसो सो मणुयाउयं कम्मं बंधिऊण भवंतरे पुरिसत्तणं पाउणइ । पसूऽवि मायाइदोसजुत्तो पुणोऽवि पसुत्तणं पडिवज्जइ, न उण निच्छएण, जेण कम्मसव्वपेक्खा जीवाण गईरागइत्ति, न य कारणाणुरूवं कज्जंति सव्वत्थ वित्यारिउं पारीयइ, विलक्खणरूवाओ सिंगाइकारणाओऽवि सराईणमुप्पत्तिदंसणाओ।' एवं च निसामिऊण वोच्छिन्नसंसओ पंचसयविणेयपरिवुडो सुहम्मो भयवओ सिस्सो जाओत्ति ५ ।। अह तंमि पव्वइए मंडियनामो अज्झावगो पुव्वक्कमेण पत्तो समोसरणं, वागरिओ य भगवया-'हंत बंध-मोक्खविसयं संदेहं तुमं कुणसि, नणु न जुत्तमेयं, जओ बंध-मोक्खा सुपसिद्धा चेव । कहं?
मिच्छत्त-पमाय-कसायदुट्ठजोगाइकारणेहिं दढं।
जीवस्स कम्मबंधो जायइ अइभीसणो तत्तो ।।१।। मार्दवाऽर्जवादिगुणयुतः मनुष्यः सः मनुजायुष्कं कर्म बद्ध्वा भवान्तरे पुरुषत्वं प्राप्नोति। पशुरपि मायादिदोषयुक्तः पुनरपि पशुत्वं प्रतिपद्यते। न पुनः निश्चयेन, येन कर्मसव्यपेक्षाः जीवानां गत्यागतयः । न च कारणाऽनुरूपं कार्यमिति सर्वत्र विस्तारयितुं पार्यते, विलक्षणरूपतः शृङ्गादिकारणतः अपि शरादीनामुत्पत्तिदर्शनतः।' एवं च निःशम्य व्युच्छिन्नशंसयः पञ्चशतविनेयपरिवृत्तः सुधर्मः भगवतः शिष्यः जातः इति ।।५।।
अथ तस्मिन् प्रव्रजिते मण्डित नामकः अध्यापकः पूर्वक्रमेण प्राप्तः समवसरणम्, व्याकृतश्च भगवता'हन्त! बन्ध-मोक्षविषयं सन्देहं त्वं करोषि, ननु न युक्तमेतत्, यतः बन्धमोक्षौ प्रसिद्धौ एव । कथम् -
मिथ्यात्व-प्रमाद-कषाय-दुष्टयोगादिकारणैः दृढम्।
जीवस्य कर्मबन्धः जायते अतिभीषणः तत्तः ।।१।। યોગ્ય નથી કારણ કે જે મનુષ્ય આ જન્મ(ભવ)માં સ્વભાવે કરીને માદવ, આર્જવ વિગેરે ગુણયુક્ત હોય તે મનુષ્ય મનુષ્યાયુનું કર્મ બાંધી બીજા ભવમાં પણ મનુષ્યપણું પામે છે. અને પશુ પણ માયાદિક દોષવડે યુક્ત હોય તો તે ફરીથી પણ પશુપણું પામે છે, પરંતુ આ બાબત નિચ્ચે નથી કેમકે જીવોની ગતિ અને આગતિ કર્મની જ અપેક્ષાવાળી છે. વળી કારણને અનુસરતું જ કાર્ય હોય એમ સર્વત્ર કહેવું યોગ્ય નથી, કેમકે વિલક્ષણ સ્વરૂપવાળા શીંગડા વિગેરે કારણથકી પણ શર (ઘાસવિશેષ) વિગેરેની ઉત્પત્તિ જોવામાં આવે છે. આ પ્રમાણે સાંભળીને સંશયનો નાશ થતાં પાંચ સો શિષ્યો સહિત સુધર્મા ભગવાનનો શિષ્ય થયો. (૫)
હવે તેણે પ્રવજ્યા લીધી ત્યારે મંડિક નામના અધ્યાપક પૂર્વના ક્રમે સમવસરણમાં આવ્યો. તેને ભગવાને કહ્યું કેભદ્ર! તું બંધ અને મોક્ષ સંબંધી સંશય કરે છે, તે યુક્ત નથી કેમકે બંધ અને મોક્ષ પ્રસિદ્ધ જ છે. કેવી રીતે? તે કહે છે
મિથ્યાત્વ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયા સંબંધી દુષ્ટ યોગ વિગેરે કારણોએ કરીને જીવને અત્યંત ભયંકર અને દઢ કર્મબંધ થાય છે. (૧)