________________
११०२
श्रीमहावीरचरित्रम च पुच्छामि न सामन्नरूवो सो भयवंति बहुमाणमुव्वहंतो वियत्तो नाम अज्झावगो गओ जिणसमीवं, वागरिओ य भयवया, जहा-'भद्द! वियत्त! तुह पंचभूयसत्ताविसओ संसओ, सो य न जुत्तो, जओ पच्चक्खदिस्समाणा भूजलणजलानिलाइणो भूया कहं अवलविउं तीरंति?, जं च वेए भणियं-'सुविणोवमा सव्वे भावा' इच्चाइ, तंपि खणविलाससीलयं सव्वभावाणं पडुच्च, न उण सव्वहा भूयाभावसाहगत्तणेणं ति वुत्ते वियत्तो संसाराणुवंधेण समं चइऊण कुविगप्पं पंचहिं छत्तसएहिं अणुगम्ममाणो पवन्नो संजमुज्जोयं ४।। तंमि य पवज्जं पवन्ने सुहम्मो नाम अज्झावगो विरुद्धवेयपयनिबंधणं संसयं पुच्छिउकामो संपत्तो जिणंतियं । सो य भयवंतं सिंहासणगयं पुव्वपव्वयसिंगाधिरूढं दिवायरं व पलोइऊण परमं पमोयपब्भारमणुभवंतो संलत्तो जिणेण-'अहो सुहम्म! तुम इमं संसयं वहसि-जो इह भवे पुरिसो पसू वा सो सामान्यरूपः सः भगवान्' इति बहुमानम् उद्वहन् व्यक्तः नामकः अध्यापकः गतः जिनसमीपम्, व्याकृतः च भगवता, यथा 'भद्र! व्यक्त! तव पञ्चभूतसत्ताविषयः संशयः, सः च न युक्तः, यतः प्रत्यक्षदृश्यमाणाः भू-ज्वलन-जलाऽनिलदयः भूताः कथं अपलपितुं शक्यन्ते? यच्च वेदे भणितं 'स्वप्नोपमाः सर्वे भावाः' इत्यादि, तदपि क्षणविलासशीलानां सर्वभावानां प्रतीत्य, न पुनः सर्वथा भूताऽभावसाधकत्वेन' इति उक्ते व्यक्तः संसाराऽनुबन्धेन समं त्यक्त्वा कुविकल्पं पञ्चभिः छात्रशतैः अनुगम्यमानः प्रपन्नवान् संयमोद्योगम् ।।४।।
तस्मिन् च प्रव्रज्यां प्रपन्ने सुधर्मः नामकः अध्यापकः विरुद्धवेदपदनिबन्धनं संशयं प्रष्टुकामः सम्प्राप्तः जिनाऽन्तिकम्। सः च भगवन्तं सिंहासनगतं पूर्वपर्वतशृङ्गाधिरूढं दिवाकरं इव प्रलोक्य परमं प्रमोदप्राग्भारमनुभवन् संलप्तः जिनेन 'अहो! सुधर्म! त्वं इदं संशयं वहसि-यः इह भवे पुरुषः, पशुः वा सः परभवेऽपि पुरुषत्वं पशुत्वं वा लभते, इदं न युक्तं यतः यः इहजन्मनि स्वभावेन જાઉં અને સંશયને પૂછું. તે ભગવાન સામાન્ય રૂપવાળા નથી. એમ વિચારી પ્રભુ ઉપર બહુમાનને વહન કરતો તે વ્યક્ત જિનેશ્વર પાસે ગયો. ભગવાને તેને કહ્યું કે હે ભદ્ર વ્યક્ત! તને પંચ મહાભૂતના વિષયમાં સંદેહ છે, તે યુક્ત નથી; કેમકે પ્રત્યક્ષ દેખાતા પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ વિગેરે મહાભૂતો શી રીતે ઓળવી શકાય? વળી વેદમાં જે કહ્યું છે કે “સર્વ પદાર્થો સ્વપ્ન જેવા છે.' વિગેરે તે પણ સર્વ પદાર્થો ક્ષણ વિલાસના સ્વભાવવાળા છે એમ ધારીને કહ્યું છે; પણ સર્વથા મહાભૂતોના અભાવને સાધવા માટે નથી કહ્યું.” આ પ્રમાણે કહેવાથી વ્યક્તિ પણ સંસારના અનુબંધની સાથે પોતાના કુતર્કનો ત્યાગ કરી પાંચ સો વિદ્યાર્થીઓ સહિત સંયમના ઉદ્યોતને પામ્યો. (૪)
તેણે (વ્યક્ત) પ્રવજ્યા લીધા પછી સુધર્મા નામનો અધ્યાપક વિરૂદ્ધ વેદના વચન સંબંધી સંશયને પૂછવાની ઇચ્છાથી જિનેશ્વરની પાસે આવ્યો. ઉદયાચળ પર્વતના શિખર પર રહેલા સૂર્યની જેમ સિંહાસન પર રહેલા ભગવાનને જોઇને તે અત્યંત હર્ષના સમૂહને પામ્યો. તેને જિનેશ્વરે બોલાવ્યો કે- સુધર્મા! તું એવો સંશય ધારણ કરે છે કે-જે આ ભવમાં પુરુષ કે પશુ હોય તે પરભવમાં પણ પુરુષપણું કે પશુપણું પામે છે. આવો સંશય કરવો