SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ११०१ अष्टमः प्रस्तावः जेण सरीरजियाणं एगंतेगत्तकप्पणे जीवो। नो होज्ज देहनासे घडभंगे तस्सरूवं व ।।३३।। देहे य विज्जमाणे जीएण विवज्जिएवि जाएज्जा। ' चित्ताईया धम्मा न य ते तविरहओ दिट्ठा ।।३४।। तम्हा भिन्नाभिन्नो विन्नाणघणो सरीरओ जीवो। अन्नोच्चिय मुणियव्वो एवं भणियंमि पडिबुद्धो ।।३५।। पंचहिं सिस्ससएहिं सहिओ सोऽवि हु जिणस्स पासंमि । निच्छिन्नपेमबंधो मुंचइ घरवासवासंगं ||३६ ।। अह इमे तिन्निवि गहियपव्वज्जे निसामिऊण दुरुम्मुक्कमच्छरो गच्छामि, संसयं येन शरीरजीवयोः एकान्तैकत्वकल्पने जीवः । नो भवेत् देहनाशे घटभङ्गे तत्स्वरूपमिव ।।३३।। देहे च विद्यमाने जीवेन विवर्जितेऽपि जायेत । चित्तादिकाः धर्माः न च ते तद्विरहे दृष्टाः ।।३४ ।। तस्माद् भिन्नाभिन्नः विज्ञानघनः शरीरतः जीवः । अन्यः एव ज्ञातव्यः एवं भणिते प्रतिबुद्धः ।।३५।। पञ्चभिः शिष्यशतैः सहितः सः अपि खलु जिनस्य पार्श्वे । निच्छिन्नप्रेमबन्धः मुञ्चति गृहवासव्यासङ्गम् ।।३६ ।। अथ इमे त्रयः अपि गृहीतप्रव्रज्याः निःशम्य दूरोन्मुक्तमत्सरः, 'गच्छामि संशयं च पृच्छामि, न કારણ કે શરીર અને જીવનું એકાંતપણે એકપણું માનવાથી દેહનો નાશ થયે જીવ નહીં રહે (જીવનો પણ नाश थरी). घ2 Hin४ाथी तेनु ३५ नाश पामे ४ छ. (33) જીવથી રહિત થયા છતાં પણ જો શરીર વિદ્યમાન હશે તો જીવના ચૈતન્યાદિક ધર્મ હોવા જોઈશે, પરંતુ જીવ વિના તો તે ધર્મો જોવામાં આવતા નથી; (૩૪) તેથી કરીને જ્ઞાનવડે ઘન (ઘણા જ્ઞાનવાળો) તથા શરીરથી ભિન્ન અને અભિન્ન એવો જીવ જુદો જ છે એમ nij.' मा प्रभाए। प्रभुना वाथी से प्रतिपोध पाभ्यो, (34) પ્રેમના બંધનનો છેદ કરનારા તે પાંચ સો શિષ્યો સહિત જિનેશ્વરની પાસે સંસારની આસક્તિ છોડે છે. (= हामा ३९॥ ४२१). (33) ત્યારપછી તે ત્રણેએ દીક્ષા લીધી સાંભળીને દ્વેષનો સંપૂર્ણ ત્યાગ કરી વ્યક્ત નામના અધ્યાપકે વિચાર્યું કે-“હું
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy