________________
११००
श्रीमहावीरचरित्रम एवं वुत्ते निच्छिन्नसंसओ पंचसिस्ससयसहिओ। भववेरग्गमुवगओ पडिवज्जइ सोऽवि पवज्जं ।।२९।।
अह वाउभूइनामो सहोयरो तेसिमेव लहुययरो।
पम्मुक्कमच्छरो भत्तिनिब्भरुभिन्नरोमंचो ।।३०।। कह तेऽवि तेण विजियत्ति विम्हयं परममुव्वहंतो य । एइ जिणसन्निगासं संसयवोच्छेयमिच्छंतो ।।३१।।
अह सो जएक्कगुरुणा पयंपिओ भद्द! कीस वहसि तमं । तज्जीवं तस्सरीरंति संसयं जुत्तिपडिसिद्धं? ।।३२ ।।
एवम् उक्ते निच्छिन्नसंशयः पञ्चशिष्यशतसहितः । भववैराग्यमुपगतः प्रतिपद्यते सोऽपि प्रव्रज्याम् ।।२९ ।।
अथ वायुभूतिनामकः सहोदरः तयोरेव लघीयान् ।
प्रमुक्तमत्सरः भक्तिनिर्भरोद्भिन्नरोमाञ्चः ।।३०।। कथं तौ अपि तेन विजितौ इति विस्मयं परममुद्वहन् च । एति जिनसन्निकाशं संशयव्युच्छेदमिच्छन् ।।३१।।
अथ सः जगदैकगुरुणा प्रजल्पितः भद्र! कस्माद् वहसि त्वम् । तज्जीवः तत्शरीरमिति संशयं युक्तिप्रतिषिद्धम्? ।।३२।।
આ પ્રમાણે પ્રભુના કહેવાથી તેનો સંશય છેદાયો, તેથી ભવવૈરાગ્યને પામેલા તેણે પાંચ સો શિષ્યો સહિત प्रया अं.२ २. (२८)
ત્યારપછી તે બન્નેનો નાનો ભાઇ વાયુભૂતિ નામનો હતો. તે મત્સરનો ત્યાગ કરી ભક્તિના ભારથી રોમાંચને धा२४४२तो भने (30)
તે મારા બન્ને ભાઇઓને તેણે શી રીતે જીત્યા?” એમ અત્યંત વિસ્મયને ધારણ કરતો તથા પોતાના સંશયના વિચ્છેદને ઇચ્છતો જિનેશ્વરની પાસે આવ્યો. (૩૧)
તે વખતે જગતના અદ્વિતીય ગુરુએ કહ્યું- હે ભદ્ર! તે જ શરીર અને તે જ જીવ (શરીર અને જીવ એક જ छ) सेवा संशयने तुंम पा२९॥ ४२ छ? ते तथा असंगत छ. (३२)